________________
૨૧૭
ફક્ત આપણી હાલની ઉચ્છરતી પ્રજાને આપણા વિધાતા ઉપર જે અશ્રદ્ધા થાય છે, તેનું કારણ શાસ્ત્રના વિશાળ વના નથી, હાલના વિજ્ઞાનની શ્રેષ્ઠતા પણ નથી. તેએની મનેવૃત્ત પણ નથી. પરંતુ કારણ માત્ર એક જ છે કે–શિક્ષણ સંસ્થાઓમાં વતમાન પત્રામાં, અને જાહેર સભામાં અહીંના જ્ઞાન-વિચાર તરફ અણુગમા ઉત્પન્ન કરવાની અને ત્યાંના વિજ્ઞાન તરફ આકર્ષણુ ઉત્પન્ન કરવાની યુક્તિયુક્ત મુખી ભરેલી ગુપ્ત કે પ્રગટ, સાક્ષાત્ કે પરપરાએ અવશ્ય ગેાઠવણુ હોય છે. એ ગાઠવણુ શાળા-કોલેજોનું શિક્ષણ લેતા યુવાનેા ઉપર અજબ અસર કરે છે, જેને પરિણામે એ વ કાયમ અહીંના ઘટક તવાની સામે રહે છે, અને ત્યાંના ઘટક તત્ત્વાની કાયમ તરફેણ કરે છે. તેમાંના જ જે વધારે મોટી ઉમ્મરના અને દેશ સેવાને નામે બહાર પડેલા હાય, તેજ દેશનાયકા. તેની અને તેના સૈન્ય રૂપ યુવકાની પ્રગતિમાં વેગ એટલે આધુનિક વિજ્ઞાનને વેગ. આધુનિક વિજ્ઞાનને વેગ એટલે ગૌરાંગ યુરાપી પ્રજાની પ્રગતિને વેગ, અને જગતમાંની કાઇ પણ પ્રજાની વિશેષ પ્રગતિ એટલે કાઇ પણુ બીજી પ્રશ્નની વિશેષ અવનતિ. એ તેઓ ભૂલી જાય છે.
યુવાને આગળ વધારવાની હિલચાલનું મૂળ આ રીતે ગાવાયેલું છે. એ સૂક્ષ્મ બુદ્ધિથી જ સમજાશે,
અહીં એક એ પ્રશ્ન થશે કે-ભલે મેધમ રીતે દરેક પદાર્થનું વિગતવાર વર્ણન જૈન શાસ્ત્રોમાં કરેલું હાય, પરંતુ તેટલાથી તે વ્યવહારાપયાગી ન થાય. દરેકે દરેક વસ્તુને વ્યવહારાપયાગી બનાવ્યા વિના તે બધું નકામું પડે છે. વળી વ્યવહારાપયોગી વસ્તુઓમાં પણ હલકી જાત તથા ચડીયાતી જાત હાય છે, તેના કરતાં પણ સારી જાતની વસ્તુ જોઇતી હેાય, તે શોષખાળથી મેળવી શકાય છે. માટે શેાધાની જરૂર પડે છે. શાસ્ત્રોમાં બતાવેલું શાસ્ત્રીય વિજ્ઞાન વ્યવહારમાં ઉપયાગી થઇ શકતું નથી.
આ પ્રશ્નના જવાબ આપતાં પહેલાં તમારી સાથે એક વાત નક્કી કરી લઇએ કે શાસ્ત્રીય વિજ્ઞાનની શેાધની તા આપણને જરૂર ન હતી. કેમકે આપણા શાસ્ત્રોમાં તે સાંગાપાંગ છે. એ તે તમે કબૂલ કરી લ્યેા છે.
હવે તમારા વ્યવહારાપગીતા માટેના પ્રશ્નના જવાબ આપીએ. એ વિષે પશુ શાસ્ત્રમાં બહુ સુંદર ઉલ્લેખા છે. જૈન શાસ્ત્રના સૂત્રાની વન શૈલી એવી સુંદર છે કે-જગતમાં કાર્યપણુ તે એક ચીજ ઉતરતામાં ઉતરતી ધ્રુવી હાઇ શકે ? અને ચડીયાતામાં ચડીયાતી દેવી હેાઈ શકે ? તેનું વર્ણન આપેલું છે. દાખલા તરીકે:-શ્રી પસૂત્રમાં-સિદ્ધાર્થ મહારાજા ન્હાવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org