________________
૨૧૪
પુદ્દગલમાંથી શરીર બંધાય છે. ભાષાઃ મનઃ અને શ્વાસેાશ્વાસઃમાં પુદ્દગલ દ્રવ્યા ઉપયાગી છે. મરણુઃ જીવનઃ સુખઃ દુઃખ: પણ તેને લીધે થાય છે. આ કહ્યા પછી તે દરેકના એટલા બધા પેટા ભેદે સમજાવે છે કેજ્યાં આપણી બુદ્ધિ કામજ ન કરે. દાખલા તરીકે: પાંચ વર્ષોં એટલે રંગ તા સમજ્યા. હવે કાણુ એક લાલ વિગેરે રગ લઇએ. તેના એક નાનામાં નાને અશ, તે—વ પરિચ્છેદ કહેવાય. એવા અમુક ર'ગના પરિચ્છેદે ભેગા થાય, ત્યારે એક વણા ગણાય. અને એવી અનંત વાતા એક ર′ગ-૫ ક થાય. એવા વણુ સ્પ`કા જગમાં અમુક સખ્યામાં કુલ છે, વ્યવહારમાં તેના વિચાર જૈન શાસ્ત્રકારો આ પ્રમાણે કરે છેઃ-જગમાં જેટલી લાલ ચીજો હાય, તેને એકઠી કરી. લાખા કરાડા બલકે અનંત એવી લાલ ચીજો આપણને મળી શકશે. દરેક ચીજો એક લાલ ર્ગની જ ગણાવાની પરંતુ તે દરેકના લાલ રંગ પણુ એક સરખા હેાય જ નહી. કાઇમાં ધેરા લાલ હરશે, ક્રાઈમાં સામાન્ય લાલ હશે, કાઇમાં ખુલતા લાલ હરશે, ક્રાઇમાં ઝાંખા લાલ હશે, તેનું કારણ શું? તેનું કારણ એટલું જ કે—લાલ વહુના સ્પાની સંખ્યા ઓછીવત્તી. જેમાં લાલવણુંના ઓછા સ્પર્ધકો હાય, તેમાં લાલાશ કમી હાય, અને વધુ સ્પર્ધા કા હોય, તેમાં લાલાશ વધારે હેાય. એજ પ્રમાણે ગંધ વિગેરે વિષે પણ સમજી શકાય.
આમ કરવાથી, જગમાંની ત્રણેય કાળની તમામ લાલાશનું માપ અને એચ્છાવત્તાપણાનું શાસ્ત્રીય ધેારણુ નક્કી કરી આપ્યું. શું બાકી રહે છે, કે જેથી તે શોધવા જુદી મહેનત કરવી પડે ? હાલનું વિજ્ઞાન આ પ્રમાણે: પેાતાની સ્વતંત્ર શક્તિથી સાંગોપાંગ ત્રણેય કાળના રંગનું તે માપ
આપી શકશે જ નહી.
આ પ્રમાણે જ બાકીના ખીજા બધા પુદ્દગલ પરિણામે વિષે સમજવું. સસ્થાન વિષે—ગોળમટાળ, પ્રતરગાળ, સમચારસ, ધનચેારસ, ત્રિકા, વિગેરે આકૃતિની શરૂઆત, પરમાણુને બિંદુ તરીકે રાખીને પરમાણુવ્રુદ્ધિથી એટલા અધા અસંખ્ય પ્રકાર પાડી બતાવ્યા છે, કે જગત્માંની કાઇ પણ આકૃતિ તેની બહાર રહી શકતી નથી. તમામ સંભવિત આકૃતિઓને તેમાં સમાવેશ થઇ જાય છે. હવે ખીચારાં આધુનિક ભૂમિતિ શાસ્ત્રનેા તેની આગળ શે। હિસાબ ? યથાયેાગ્ય ચેાજેલા સ્થાન, પથારી, ભાજન, વિગેરે સામગ્રી જીવનકર અને આયુષકર્ રહે છે, અને એ બધા વિપરીત હાય, તથા ઝેર, શસ્ત્ર, અગ્નિ વિગેરેથી મરણુ નીપજે છે. ઇષ્ટ વર્ણાદિ સુખ આપે છે, અને અનિષ્ટ દુઃખ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org