________________
૨૧૧ પરંતુ તત્વજ્ઞાનનું-સ્વાદાદનું નિરુપણ સંપૂર્ણ સર્વજ્ઞ વિના થઈ જ ન શકે. જે જૈનદર્શનને વૈજ્ઞાનિક દર્શનને બદલે તત્ત્વજ્ઞાન દર્શન માનીએ તે તેના બતાવનારા સર્વજ્ઞ સિવાય સંભવી શકે જ નહી. સર્વ વિજ્ઞાને ધ્યાનમાં આવે, તેના સંબંધે ધ્યાનમાં આવે અને તે ઉપરથી જીવન માર્ગ સમજાય, ત્યારે તત્વજ્ઞાનનું સંપૂર્ણ પ્રતિપાદન કરી શકાય. એટલે સર્વ વિજ્ઞાનના અને તત્વજ્ઞાનના જ્ઞાતા તે જ સર્વજ્ઞ. એટલે કાં તે જગતમાં સ્યાદ્વાદ નથી, અનેક વિજ્ઞાને નથી, તત્વજ્ઞાન નથી, અને સર્વજ્ઞ પણ નથી; અને જે લાખો કરોડે વિજ્ઞાન હેય, અને તે સર્વને સમન્વય કરનારું તત્વજ્ઞાનશાસ્ત્ર હોય, અને તે સ્યાદ્વાદથી ગોચર કરાવનાર પણ હોય, તો અવશ્ય જગત્માં સર્વજ્ઞ સંભવિ શકે છે.
એટલે કે-તત્ત્વજ્ઞાનને જાણનારા સિવાયને માત્ર વૈજ્ઞાનિકે સર્વજ્ઞ ન જઈ શકે. સર્વજ્ઞ હેય તે જ તત્ત્વજ્ઞાની હોઈ શકે, અથવા તે-તત્ત્વજ્ઞાની હોય તે સર્વજ્ઞ હેય જ. અને તેથી હું માનું છું કે જૈન દર્શન તત્ત્વજ્ઞાનમય છે; કેવળ વિજ્ઞાનમય નથી.*
* આ જ વાત આચાર્ય મહારાજશ્રી હરિભદ્રસૂરિ પણ કહે છે -
दृष्टशास्त्राऽविरुद्धार्थ सर्वसत्त्वसुखावहम् । मोतं गभीरमाहलादि वाक्यं यस्य, स सर्वविद् ॥ १ ॥ एवं भूतं तु यद्वाक्यं जैनमेव, ततः स वै । सर्वज्ञो, नान्यः, एतच्च स्याद्वादोक्त्यैव गम्यते ॥ २॥ पक्षपातो न मे वोरे, द्वेषो न कपिलादिषु ।
સુમિશ્નરને ચ0, તરી શાર્થઃ પરિ / ૩ / જેનું વાક્ય જગત અને શાસ્ત્રો (થીએરીઓ-Theory),) કરતાં વિરુદ્ધ અર્થ ન સમજાવતું હોય, સર્વ પ્રાણુઓને હિતકર હોય, માપસર હોય, ગંભીર અને આનંદદાયક હોય, તે સર્વજ્ઞ સમજવા. ૧.
એવા પ્રકારનું જે વાક્ય તે તે કેવળ જન વાકય જ છે તેથી તે જ સર્વજ્ઞ છે, બીજા કોઈ સર્વજ્ઞ હેઈ શકે જ નહિ. આ વાત સ્યાદ્વાદની ઉક્તિથી જ સાબિત કરી શકાય છે. ૨.
મને મહાવીર ઉપર પક્ષપાત નથી, અને કપિલ વગેરે ઉપર દ્વેષ નથી. છતાં એટલું તે ખરું જ છે કે—જેની વાત યુક્તિયુક્ત હેય, તેને તો સ્વીકાર કરવો જ પડે ને? ૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org