________________
૨૦૨
૩ શુદ્ધ ગુણ વ્યંજન પર્યાય –
પરમાણુના ગુણે. ૪ અશુદ્ધ ગુણ વ્યંજન પર્યાય – ૨ યશુકાદિકના ગુણે
ધર્માસ્તિકાયાદિકમાં – ૧ શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય
૧ કાકાશમાન સંસ્થાનાકૃતિત્વ ૨ અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય – ૧ લકવતિદ્રવ્યસયોગત્વર બીજી રીતે પર્યાયના ચાર પ્રકાર–
[ નવ ચક્રના અભિપ્રાયથી–] ૧ સજાતીય દ્રવ્ય પર્યાય-દ્ધિપ્રદેશાદિક કંધે. ૨ વિજાતીય દ્રવ્ય પર્યાય-આત્મ-પુરાલ સગે–મનુષ્ય
ત્યાદિ પર્યાય. ૩ સ્વભાવ ગુણ પર્યાય -કેવળ જ્ઞાન. ૪ વિભાવ ગુણ પર્યાય-અતિજ્ઞાન વિગેરે.
આ ચાર ભેદ પણ ખરી રીતે તે પ્રાયઃ જાણવા, કેમકે –
પરમાણુરૂપ દ્રવ્યપર્યાય–આ ચારમાં સમાતો નથી. કેમકે-પરમાણપણાને પણ શાસ્ત્રમાં વિભાગ જાત [મેવાણ ] પર્યાયપણું કહ્યું છે.
સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org