________________
૧૭૭
ગુરુ શ્રી રામાનય વડ પંડિત,
તાસ સીસ સેભાગી. શ્રતઃ વ્યાકરણદિક બહુગ્રંથિ, • નિત્યઈ જસ મતિ લાગી રે. ૨૭૯.૦૦ * તેહના શિષ્ય ગુરુ શ્રી રામના વડ પંડિત છે–પંડિત પષદામાં મુખ્ય છે. તાસ શિષ્યન્તેહના શિષ્ય મહા સેભાગી છે. મૃત વ્યાકરણાદિક બહુ ગ્રંથમાંહિ નિત્ય જેહની મતિ લાગી છઈ એકાંતે-વાચનાર પૂછનાર પરાવર્તનાર અનુપ્રેક્ષા ધર્મકથા લક્ષણ પંચવિધિ સઝાય ધ્યાન કરતાં રહે છે. ૨૭૯.
શ્રી ગુરુ વિનય તસ સીસે,
મહિમાવંત મહેતે. શ્રી નવિનય વિવુધ ગુરુ ભ્રાતા,
તાસ મહા ગુણવંત રે. ૨૮૦. હ૦ મુક સ્ત્ર કવિવર નામે તેહના શિષ્ય પરંપરા થયા. મહા મહિમાવંત છે, મહંત છે. “જ્ઞાનાવિલુપતા માન્ત” इति वचनात्.
નઘવિના પંડિત તેહના ગુરુભ્રાતા–ગુરુભાઈ સંબંધે થયા, Uગુરુ-શિષ્યસ્વાત. ૨૮૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org