________________
૧૭૬ તેહની જે-હિતશિક્ષા, તેહને-અનુસારે, તેહની–આજ્ઞા માફકપણું તેણે કરીએ જ્ઞાન યોગ-તે દ્રવ્યાનુગ'એ શાસ્ત્રાભ્યાસ, સાથે-સંપૂર્ણ રૂપે થ. ૨૭૬.
જન્મ ઉદ્યમ ઉત્તમ મારગનો.
ભલઈ ભાવથી લહઈ, જસ મહિમા મહીમાંહે વિદિત,
તસ ગુણ કેમ ન ગહિઈ રે. ૨૭૭. હ૦ જસ ઉદ્યમ, તે ઉત્તમ માર્ગને જે ઉદ્યમ, તે કિમ પામિ યે? ભલે ભાવ-તે શુદ્દાદ્યવસાય રૂ૫, તે-લહીયે કહતાં પામિય.
જસ મહિમા-જેહને મહિમા, તે મહીમાહે–પૃથ્વીમાંહે, વિદિત છે–પ્રસિદ્ધ છે. તસગુણ–તે તેહવા આચાર્ય જે સુગુરુ, તેહના ગુણ કેમ ન કહિએ? એતલે–અવશ્ય કહવાઈ જ. ઇતિ પરમાર્થ ર૭૭. श्री कल्याणविजय १४ वाचक,
રવિનય ગુરુ સીસે. ઉદયે જસ ગુણ સંતતિ ગાવઈ,
સુર કિન્નર નિસ દીસે રે, ૨૭૮. હ૦ શ્રી વાઘા વિનાનામા વડ વાચક–મહોપાધ્યાય વિરુદ પામ્યા છે, રીર વિકસૂરીશ્વરના શિષ્ય જે છે, ઉદા–જે ઉપના છે. જસ ગુણ સંતતિ–તે શ્રેણિ, ગાઈ છે. સુર કિન્નર પ્રમુખ નિસદસ-રાત્રિ દિવસ, ગુણ શ્રેણિ સદા કાલે ગાય છે. ર૭૮.
પાઠાત્ર ૧ યોગરૂ૫. પાલિ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org