________________
૧૨૨
तस्माद्- "धर्मास्तिकायादीनां गतिस्थित्यवगाहनावर्त्तनाहेतुत्वोपयोगग्रहणाख्याः षडेव, अस्तित्वादयः सामान्यगुणास्तु विवक्षयाऽपरिमिताः " इत्येव न्याय्यम्, " षण्णां लक्षणवतां लक्षणानि દેવ ” કૃત્તિ ત્તિ જો ન અષીત ? ।
नाणं च दंसणं चेव, चरितं च तवो तहा । वोरियं उबओगो य, एयं जीवस्स लक्खणं ॥ १ ॥ सबंधकारेउज्जोआ, पभा छाया तद्देव य । वण्णरसगंधफासा, पुग्गलाणं तु लक्खणं ॥ २ ॥ इत्यादि तु स्वभावविभावलक्षणयोरन्योन्यनान्तरीयकत्वप्रतिપાવના’સ્થાનિ વષ્ટિવૈવિધાળીયમ્ ॥ ૧૮૫.
૫
ધર્મ અપેક્ષા ઈહાં અલગા
સ્વભાવ ગુણથી ભાખ્યાં છે.
નિજ નિજ રૂપમુખ્યતા લેઈ,
ગુણુ સ્વભાવ કરી દાખ્યા જી. અસ્તિ સ્વભાવ: તિહાં નિજ રૂપઇ,
ભાવરૂપતા દેખા જી.
Jain Education International
પર અભાવ પરિ નિજ ભાવ,
પણિ અર્થ અનુભવી લેખા જી. ૧૮૬, અનુવૃત્તિ–વ્યાવૃત્તિ સબધઈ ધર્મીમાત્રની વિવક્ષા કરીન ઈહાં-સ્વભાવઃ ગુણથી અલગા પ`ડિતે ભાષ્યા, નિજ નિજ ક
પાડા૦ ૧. યાર. ભા॰ પાલિ૦
For Private & Personal Use Only
www.jainelibrary.org