________________
અપ્રદેશતારે સૂ િઅનુસરી,
જો અણુ કહિઈ રે તેહ. તે પર્યાયવચનથી જેડિઈ.
ઉપચારઈ સવિ એહ. ૧૭૮. સમ.. હવાઈજે ઈમ કહ, જે-“કાલ અપ્રદેશ કવિઓ છઈ. તેહનઈ અનુસારઈ-કાલાણુ કહિઈ,”તે સર્વઈ જીવાજીવપર્યાયરૂપ જ કાલ કહિએ છઈ, તેહમાંહઈ-વિરોધ ભયથી દ્રવ્યકાલ પણિ કિમ કહે છે ? તે માટઈકાલનઈ દ્રવ્યત્વવચન તથા–લેકકાશપ્રદેશપ્રમાણુ અણુવચન એ સર્વ ઉપચારઈ જેડિઈ. મુખ્ય વૃત્તિ-તે પર્યાયરૂપ કાલ જ વસંમત છઈ. ગત પર્વ-“ શ્વેજે પ. ૨૮ઈહાં-પ્રવચનઈ-સર્વસમ્મતત્વાભાવ સૂચિઉં.૧૭૮ ઉપચાર પ્રકાર જ દેખાડઈ છ–
૧૯ પર્યાયિં જિમ ભાષિઉ દ્રવ્યને,
સંખ્યારથ ઉપચાર. અપ્રદેશતા રે જનકારણુઈ,
તિમ અણુતાન રે સાર. ૧૭૯. સમ૦.
“વ વ્ય”િ એ સંખ્યા પૂરણનઈ અર્થઈ જિમ–પર્યાયરૂપ કાલનઈ વિષઈ દ્રવ્યપણને ઉપચાર માવત્યાદિકનઈ વિષ કરી છઈ, તિમ-સૂત્ર કાલ દ્રવ્યનઈ અપ્રશતા કહ છઈ, તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org