________________
૧૧૪ એહ-કાલાણુ દ્રવ્યને ઉર્વતાપ્રચય સંભવઈ, જે માટઈજિમ-મૃદ્રવ્યનઈ થાય કેશ કુશલાદિઃ પૂર્વાપરપર્યાય છઈ, તિમએહનઈ.સમય આવલિ પ્રમુખ પૂર્વાપરપર્યાય છઈ, પણિબંધને પ્રદેશ સમુદાય એહનઈ નથી, તે ભણી–ધર્મારિતકાયાદિકની પરિ તિર્યપ્રચય નથી. તે માટઈ જ-કાલદ્રવ્ય અસ્તિકાય ન કહિએ. પરમાણુપુલની પરિં તિર્યકપ્રચય ગ્યતા પણિ નથી, તે માટઈઉપચારઈ પણિ કાલ દ્રવ્યનઈ અરિતકાયપણું ન કહઈ. ૧૭૬
એ દિગંબર૫ક્ષ પ્રતિબંદીઈ દુષઈ છઈ
ઈમ અણુગતિની રે લઈ હેતુતા,
ધર્મદ્રવ્ય અણુ થાઈ સાધારણતારે લેઈ એકની,
સમય બંધ પણિ થાઈ. ૧૭૭. સમ૦. ઈમ જે–મંદાણુગતિકાર્ય હેતુપર્યાય સમયભાજનદ્રવ્ય સમય અણુ કલ્પિઈ, તે–મંદાણુગતિહેતુતારૂપગુણભાજન ધર્માસ્તિકાય પણિ સિદ્ધ હેઈ. ઈમ-અધર્માનિતકાયાને પણિ પ્રસંગ થાઈ અનઈ જે–સર્વસાધારણગતિ હેતુતાદિક લેઈ ધર્માસ્તિકાયાદિ એકજ ધરૂપ દ્રવ્ય કટિપઈ, દેશઃ પ્રદેશ ક૯૫ના તેહની વ્યવહારાનુરોધઈ પછઈ કરી, તો-સર્વજીવાળવદ્રવ્યસાધારણવર્તનાહેતુતાગુણ લેઈનઈ કાલદ્રવ્ય પણિ લેકપ્રમાણ એક કપિઉં જોઈઈ. ધર્મીતિકાયાદિકનઈ અધિકારઈ સાધારણગતિહેતુતાઘુપસ્થિતિ જ કપક છઈ, અનઈ કાલદ્રવ્યકલ્પક તે–મંદાણુવર્તનાહેતુ– પસ્થિતિજ છઈ” એ ક૯પનાઈ તે અભિનિવેશ વિના બીજું કોઈ કારણ નથી. ૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org