________________
“દૂધ જ જિમવું” એવી પ્રતિજ્ઞારૂપ; તે-દહીં જિમઈ નહીં. દુધપરિણામ જ દધિઃ ઈમ-જે અભેદ કહિછે, તેદધિ જિમતાં દુધવ્રતભંગ થયે ન જેઈઈ. ઇમ-દૂધ તે–દધિદ્રવ્ય નહીં. પરિણામી માટે અભેદ કહિ તો- ધ જિમતાં દધિવ્રતભંગ ન થે જોઈઈ. દધિવ્રત તે દૂધ નથી જિમ. તથા–“અગોરસ જ જિમું એહવા વતવંત દૂધ દહીઃ ર. ન જિમ. ઇમ-ગોરસ પણ–ર.નઈ અભેદછઈ. ઈહાં– દધિપણુઈ–ઉત્પત્તિ દુગ્ધપણઈ-નાશ ગોરસપણુઈ ધ્રુવપણું પ્રત્યક્ષસિદ્ધ થઈ. એ દષ્ટાંતઈ-સર્વજગત્તિ ભાવનઇં લક્ષણત્રયુકતપણું કહેવું. –
पयोबतो न दध्यत्ति, न पयोऽत्ति दधिव्रतः। .. अगोरसवतो नोभे, तस्माद्वस्तु त्रयात्मकम् ॥ १ ॥
અવયિ રૂ૫: અનઈ–વ્યતિરેકિરૂપ દ્રવ્ય પર્યાયથી સિદ્ધાંતાવિરોધઈ સર્વત્ર અવતારીનઈ ૩.લક્ષણ કહેવાં. “કેતલાઈક ભાવવ્યતિરેજિ: કેટલાક ભાવ-અન્વયિ જા”ઇમ અન્યદર્શની કઈ છઈતિહ-અનેરાં ભાવ સ્યાદ્વાદળ્યુત્પત્તિ દેખાડવા. બીજું-વસ્તુની સત્તા ત્રિલક્ષણરૂપ જ છઈ, “ઉત્પાશ્રયૌવ્યયુસર પરથતિ તરવાર્યવચનાત તો સત્તા પ્રત્યક્ષ તેહજ વિલક્ષણ સાક્ષી છઈ, તથારૂપઈ સદ્દયવહાર સાધવા અનુમાનાદિક પ્રમાણ અનુસરિઈ છઈ. ૧૪૧
યાત્કાલ એક વસ્તુમાંહિ ત્રણ ૩. લક્ષણ કિમ હેઈ? તે નિરઈ છ–
૧૦ ઉત્પન્નઘટઈ નિજદ્રવ્યના,
ઉત્પત્તિ નાશ કિમ ઈરે? પાઠ-૧. અન્વર્થરૂપ. ૨. વ્યતિરેકરૂપ. ૩.જે. ભા૦ ૪. સાથ, પાલિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org