________________
એકજ હેમ દ્રવ્યનઈ વિષઈ ઘટાકાર નાશઃ મુકુટાકારઈ ઉત્પતિઃ અનઈ-હેમાકારઈ સ્થિતિ એ ૩ લક્ષણ પ્રકટ દીસઇ છઈ. જે માર્ટિ-હેમઘટ ભાંજી હેમ મુકુટ થાઈ છઈ, તિવારઈ-હેમઘટાથી દુઃખવંત થાઈ, તે માટિ ધટાકારઈ હેમવ્યય સત્ય છઈ. જે માર્ટિ -હેમમુકટાર્થી હર્ષવંત થાઈ, તે માર્ટિ-હેમંત્પત્તિ મુકુટાકારઈ સત્ય છઈ. જે માર્ટિ-હેમમાત્રાથી તે કાલિં-નસુખવંતાન દુખવંત થાઈ છઈ–સ્થિતપરિણામઈ રહઇ છઈ, તે માર્ટિ-હેમસામાન્ય સ્થિતિ સત્ય છઈ. ઈમ-સર્વત્ર ઉત્પાદક વ્યયઃ સ્થિતિઃ પર્યાયદ્રવ્યરૂપિં જાણવા.
ઈહાં–ઉત્પાદ–વ્યયભાગી ભિન્નદ્રવ્યઃ અનઈ-સ્થિતિભાગી ભિન્નદ્રવ્યઃ કોઈ દીસતું નથી. જે માટિ-ઘટમુકુટધાકારારપર્શી હેમ દ્રવ્ય છઈ. નહી જે-એક ધ્રુવ હોઈ, ધ્રુવતાની પ્રતીતિપણિ છે. તે માટિ—“તમવાઘ નિ છે રૂરૂ ”
એ લક્ષણઈ-પમિણમઈ ધ્રુવ, અનંઈ–પરિણામ અધુવઃ સર્વ ભાવવું. ૧૩૫
ઉત્પાદર વ્યયઃ બ્રોવ્યને અભેદ-સંબદ્ધ-ભેદ દેવાડઈ છ–
ઘટ-વ્યય: તે-ઉતપત્તિ મુકુટનીઃ
ધ્રુવતા કંચનનીઃ તે એક રે. દલ એકઠું વર્તઈ એક્કા, નિજકાસ્પશકતિ અનેક રે. ૧૩૬. જિન.
હેમઘટ વ્યય,તેહજહેમમુટની ઉત્પત્તિ એક કારણુજન્ય છઈ, તેમાટિ-વિસગપર્યાત્પત્તિસંતાન છઈ, તેહથીજ-ઘટનાશવ્યવહારસંભવઈ છઈ. તે માર્ટિ-પણિ-ઉત્તરપર્યાત્પત્તિ-તે પૂર્વપર્યાયને
પાઠા, ૧. વિભાગ, પાલિ૦ તકણા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org