________________
પ્રકાશકીય નિવેદન જરૂરી માર્ગદર્શન માટે નીચે જણાવેલ ભાઈઓની બનેલ સમિતિના સભ્યોના અમે આભારી છીએ :
(૧) શ્રી કંચનલાલ વાડીલાલ શાહ ] પાટણ જૈન (૨) , મફતલાલ ભીખાચંદ શાહ { મંડળના , જે. કે. શાહ
પ્રતિનિધિઓ (૪) , સેવંતીલાલ કે. શાહ (૫) , શાંતિલાલ ટી. શાહ | વિદ્યાલયના મંત્રીઓ (૬) , હિંમતલાલ એસ. ગાંધી ) (૭) ડો. રમણલાલ ચી. શાહ | વિદ્યાલયના બે સભ્યો (૮) ડૉ. જયંતીલાલ સૂરચંદ્ર બદામી ! '
એક્ષ-ઑફિસીયો શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરા, માનદ્ ડિરેક્ટર
આગમ પ્રકાશનના કાર્યમાં ઉપરોક્ત મહાનુભાવોનો સહકાર મળેલ છે, અમે તેઓનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
આગમ સંશોધન-પ્રકાશન પ્રવૃત્તિ જેટલી અસાધ્ય છે, તેટલી જ આર્થિક પુષ્ટિ માગે છે. પૂજ્ય મુનિ મહારાજે, સંઘો અને જ્ઞાન ભંડારના કાર્યવાહકોને ઉદારદિલે સહાય આપવા પ્રેરણા આપે છે, તે છતાં આ સહાય જરૂરિયાતના પ્રમાણમાં ઘણી ઓછી છે. ધર્માનુરાગી આગમપ્રેમી મહાનુભાવો, સંસ્થાઓ અને જ્ઞાનભંડારોના કાર્યવાહકોએ આ મંગળ પ્રવૃત્તિને વેગવંતી કરવા ભકિતભાવથી પ્રેરાઈ ઉદાર આર્થિક પુષ્ટિ આપવાની આવશ્યકતા છે. સાત ક્ષેત્રોમાં સૌ પ્રથમ જિનપ્રતિમા, જિનમંદિર અને ત્યાર બાદ ત્રીજું જિનાગમનું મહત્ત્વનું સ્થાન છે. આ પવિત્ર કાર્ય અંગે પરમપૂજ્ય આચાર્ય ભગવંતો, પરમ પૂજ્ય મુનિરાજે, પરમ પૂજ્ય સાધ્વીજી મહારાજેને આ મહત્વના જ્ઞાનપ્રકાશન કાર્યમાં વધુ ને વધુ આર્થિક સહ્યોગ આપવા સકળ શ્રીસંઘને સતત પ્રેરણા આપતા રહેવા વિનંતી છે. તેઓશ્રીના ઉપકારવશ થઈ ત્રિવિધયોગે વંદન કરીએ છીએ.
- જિનાગમ સંશોધન કાર્ય અંગે ભારતના જુદા જુદા સ્થળોના જ્ઞાનભંડારોની સામગ્રીનો ઉપયોગ કરવા દેવા માટે તે તે જ્ઞાનભંડારોના કાર્યવાહકોનો અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. તે ઉપરાંત આ કાર્યમાં જે જે મહાનુભાવોને એક યા બીજી રીતે સહકાર મળેલ છે, તેઓને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
મૌજ પ્રિન્ટિંગ બ્યુરોના મુખ્ય સંચાલક શ્રી પ્રભાકરભાઈ ભાગવત અને અન્ય કાર્યકરોએ મુદ્રણ કાર્યમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે તે માટે અમે કૃતજ્ઞતાની લાગણી અભિવ્યક્ત કરીએ છીએ.
જૈન સાઇન 9નારાના કાર્યને વેગ આપવાની ભાવનાને અમે આ ગ્રંથ પ્રકાશિત કરીને ધન્યતા અનુભવીએ છીએ. ઑગસ્ટ ક્રાંતિ માર્ગ
સેવંતીલાલ કેશવલાલ શાહ મુંબઈ ૪૦૦ ૦૩૬
શાંતિલાલ ટોકરશી શાહ ભાદરવા વદ ૧૧, ૨૦૦૫
હિંમતલાલ શાંતિલાલ ગાંધી તા. ૨૫-૯-૧૯૮૯
માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org