________________
પ્રકરણ ૨૧ મુ : ઉપસ’હાર
7
હિંદના વિશિષ્ટ કવિએ ગ્રંથને અંતે ઉપસંહાર આપે તે ચાલુ પ્રચલિત નિયમ છે. અને અંગ્રેજીમાં epilogue કહે છે.
આ ગ્રંથના મુખ્ય વિષય શા છે તે અથવા તેમ શા માટે બન્યું છે તે બતાવવાને ઉપસંહાર લખવાના હેતુ હાય છે. કેટલાક ગ્રથામાં નાામેટા, ઉપસંહાર આપણે આ
પ્રકારના જોઇએ છીએ.
છતાં ઉપસંહાર લેખકે લખવા જોઈએ એવા ખાસ નિયમ નથી. દાખલા તરીકે શ્રીમદ્ યશે:વિજયજીએ અનેક વાર ઉપસંહાર લખ્યા નથી. આને માટે એક સાર્વત્રિક નિયમ નથી.
આ 'થને છેડે ઉપસંહાર ચાખેંચાખે લખેલ છે, તેથી તેનું જુદું પ્રકરણ પાડી તેને બતાવવામાં આવ્યો છે, તેના ઉદ્દેશ માત્ર એક જ છે કે એ આખા ગ્રંથથી અલગ છે અને આ ગ્રંથ જાણવાથી શે! લાભ થાય છે, અભ્યાસ કરવાથી શા લાભ થાય છે અને એમાં કહેલ વાત જીવવાથી શે। લાભ થાય છે તે આ ઉપસંહારમાં બતાવ્યું છે.
અધ્યાત્મપદ્રુમ, ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર વગેરેમાં ઉપસંહાર દાખલ કરેલ છે. અને અનેક ગ્રંથા કદમાં નાનામોટા હેાવા છતાં બિલકુલ ઉપસંહાર વગરના પણ છે. એટલા માટે આ ઉપસંહાર લખવા જ જોઇએ એવા સાર્વાંત્રિક નિયમ નથી, આપણા ગ્ર'થકર્તાએ ઉપસંહાર કેવી રીતને કર્યાં છે તે વિચારવા લાયક હાવાથી આપણે તે જોઈ જઈએ.
આ ગ્રંથનુ ફળ—
इत्येवं प्रशमरतेः फलमिह स्वर्गापवर्गयोश्च शुभम् । संप्राप्यतेऽनगारेरगारिमिश्रौत्तरगुणाढयेः ॥ ३१०॥
અઆ પ્રશમરતિ ગ્રંથના અભ્યાસ અને વર્તનનું ફળ આ દુનિયામાં શુભસારું મળે છે; અને અણુગારા અને ઘરબારી (ગૃહસ્થા) પરભવે સ્વગ અથવા મેાક્ષ પ્રાપ્ત કરે છે. (૩૧૦)
વિવરણઆ ગાથામાં જેએ આ પ્રશમતિમાં જણાવ્યા પ્રમાણે જીવે છે તેમને કેવું ફળ થાય છે તે બતાવે છે.
Jain Education International
ઈહે—અહીં, આ જીવનમાં. ફળ એ પ્રકારનાં છેઃ આ જીવનમાં થનારાં ફળ અને આવતા ભવમાં થનારાં ફળ.
For Private & Personal Use Only
www.jainelibrary.org