________________
ગૃહસ્થને
આવી રીતે આ ગૃહસ્થને ઉદ્દેશીને લખાયેલું પ્રકરણ અત્ર પૂર્ણ થાય છે. આ પ્રકરણ જે સંસારને ત્યાગ ન કરી શકયા હોય, સંસારમાં પડી રહ્યા હાય તેમને ઉદ્દેશીને લખાયેલું છે. તેઓ પણ ધારે તે આવું સુંદર પરિણામ ઉપજાવી શકે. તે અત્ર વર્ણન કરવામાં આવ્યું છે તેવા શ્રાવક અને તે તેમને પણ આઠ ભવમાં જરૂર માક્ષ મળે, પણ વાત એ છે કે તેઓએ આ પ્રકરણમાં બતાવેલ છે તેવા ગૃહસ્થ-શ્રાવક થવું જોઈએ. તેઓ બારવ્રતધારી જરૂર હોય, અને સંસાર સેવે તે ‘ધાવ ખેલાવત બાળ એ ન્યાયે જેમ ધાવ છેકરાને જાળવવા રાખી હોય તે બાળકને રમાડે, જમાડે, હીંચક નાંખે પશુ આખા વખત તેના મનમાં એક વાત ઠસેલી હાય છે કે આ છે!કરું પારકી માતાનું છે; તે બાળકને રમાડે, જમાડે, નવરાવે પણ તેના મનમાંથી આ ભાવ જતા નથી; એ બાળકને પોતાનું માનતી નથી.
તેવી જ રીતે કદાચ કારણને વશ પડીને સંસારનાં સર્વ કાર્ય કરવાં પડે તે આ ગૃહસ્થ કરે છે, પણ તેને પેાતાનાં માનતા નથી ને પાતાના ઘરને બળતું જોઇને મળી જતા નથી; તે જાણે છે કે આ સર્વ સંયેગ મળેલ છે તે થાડા વખત માટેના જ છે અને અંતે સર્વ અહીં મૂકી જવાનું છે અને એક દોરાના ધાગા પણ સાથે આવવાના નથી. એ સંસારનાં સર્વ કાર્યો કરે છે, ખાય છે, પીએ છે, પહેરે છે, વ્યાપાર કરે છે, પણ કોઈપણ કાય ની સાથે એનેા તાદાત્મ્ય ભાવ થતા નથી. એ વ્યવહારમાં હેાવા છતાં વ્યવહારનું સ્વરૂપ અને વિનશ્વરપણું બરાબર સમજી તેનાથી અળગા રહે છે; અને સર્વ કરે છે, છતાં કોર્ટમાં જીવ ઘાલતે નથી અને સર્વથી ન્યારા રહે છે.
આમાં કાર્યની પદ્ધતિ પર ઘણા આધાર રહે છે. સાધારણ ચાલુ વ્યવહારુ માણુસ વ્યવહાર સાથે આતપ્રેત થઇ જાય છે, જ્યારે આ ગૃહસ્થ પેાતાનું અલગપણું સમજે છે અને અંતઃકરણથી એ અલગપણું જાણીને પોતે પેાતાનું કામ કરતાં છતાં, કામથી અલગ રહે છે. અને ગૃહસ્થને ચેગ્ય પ્રતિષ્ઠાકિ કાર્ય કરવામાં આનંદ આવે છે. એ દાન, શીલાદિ કરતી વખતે પાતાનું વીર્ય છૂપાવતા નથી, પશુ તે વખતે પેાતાને વીલ્લાસ બતાવે છે. સાંસારિક સ` ફરજો બજાવે છે, પણ તે કામની સાથે એતપ્રાત થઈ જતે નથી કે એક થતા નથી. એ તે આવી પડેલ વેઠ છે એટલે કરવું જોઇએ તેમ ગણી બાહ્યભાવે કરે છે, પણ એની લગની ત્યાગ તરફ હોય છે અને એને હૃદયાલ્લાસ તો એવાં જ ત્યાગનાં કાર્યોમાં આવે છે. બાકી એવા ગૃહસ્થનું પ્રામાણિકપણું તે આદર્શભૂત હોય. તે કદાપિ કાળાબજાર કરે નહિ, લેકેના પરાધીનપણાના કોઇ લાભ ન મેળવે; અને દાન, શીલ કે કોઈપણ ધર્મકાય કરતી વખતે પેાતાની સવ શક્તિના ઉપયેાંગ કરે. અને ખાર તે લે તે ખરાખર સમજીને લે અને આગ્રહથી પાળે અને પાળવામાં ખૂબ ઉત્સાહ દાખવે.
એન્ડ સ્ટેન્ડ પર બે મિત્રો બેઠા હતા. એક મિત્રે સવાલ કર્યાં કે જૈનનું પ્રામાણિકપણું કેવું હાય ? જવાખમાં બીજા મિત્રે કહ્યું કે આ છેટે હાઈકોટ દેખાય છે તેના જજના
Jain Education International
૭૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org