________________
१८६
પ્રશમરતિ વિવેચન સહિત વિવેચન–મોક્ષમાં સુખ કેવા પ્રકારનું થાય છે તેને સામાન્ય ખ્યાલ આ ગાથામાં આપે છે.
સાદિક–આદિ-શરૂઆતવાળું. મોક્ષમાં પ્રત્યેક પ્રાણું ગમે તેને આદિને સમયવખત કહી શકાય છે. માટે મોક્ષ આદિ સહિત છે. આ વાત પ્રત્યેક જીવને લઈને છે, બાકી મોક્ષ પિતે તે અનાદિ અનંત છે. એની શરૂઆત પણ નથી અને છેડે પણ નથી.
અનંત–જેમ મોક્ષની આદિ નથી, તેમ મેક્ષ છેડે પણ નથી. દરેક જીવ, જે ત્યાં જાય છે તે ત્યાર પછીના અનંતકાળ સુધી ત્યાં રહે છે. મેક્ષ પતે તે અનાદિ અનંત છે, પણ પ્રત્યેક જીવ જે ત્યાં ગયે છે તેની અપેક્ષાએ તે આદિ અનંત છે. - અનુપમ–એ સુખની સાથે સરખાવી શકાય તેવી આ દુનિયામાં કોઈ વસ્તુ છે નહિ. વસ્તુ પૌગલિક હોઈ નાશ પામે છે અને મોક્ષ તે કદી નાશ પામનાર નથી, તેથી તેની સાથે સરખાવી શકાય એવી આ દુનિયાની કોઈ વસ્તુ પ્રાણું કે ચીજ નથી. મેક્ષ સાથે સરખાવી શકાય તેવી ચીજ કે પ્રાણું ન હોવાથી મોક્ષ અવર્ણનીય છે.
અવ્યાબાધ–કેઈપણ પ્રકારની પીડા-બાધા વગરનું. મેક્ષમાં વ્યાધિ, વિયેગ, સેવા, વગેરે કોઈ પ્રકારનું દુઃખ હેતું નથી, ત્યાં તે નિરંતર આત્મિક સુખ સદાકાળ વતે છે.
ઉત્તમ—ઊંચામાં ઊંચા પ્રકારનું, સર્વોત્કૃષ્ટ. તમે એ સુખની સાથે સરખાવે અને તેને વધારે સારું કહે એવું કોઈ સુખ નથી.
જ્ઞાનદશન–સમ્યક પ્રકારના જ્ઞાન-દર્શન રૂપ જેનું સ્વરૂપ છે એ તે આત્મા થઈ જાય છે, એટલે એનું અસલ રૂપ જે જ્ઞાનદર્શન છે તે મય તે થાય છે.
મુકત–સર્વ કર્મને ક્ષય થવાથી એ મુક્ત એટલે મૂકાયેલે થઈ જાય છે. આવી રીતે મુક્ત થવું એ જ મોક્ષપ્રાપ્તિ છે. (૨૯૦) અભાવ અને મોક્ષને સંબંધ
મુત્તર નામાવઃ સ્વાત્રક્ષણાત સ્વતોષસિ િ.
भावान्तरसंक्रान्तेः सर्वज्ञाज्ञोपदेशाच्च ॥२९१॥ અથ_એક્ષમાં જવાથી જીવને અભાવ થતું નથી, એ એનાં સ્વલક્ષણથી અને પિતે જાતે જ સિદ્ધ થવાથી બીજા પ્રકારના ભાવમાં દાખલ થઈ જાય છે અને સર્વ જાણનારને ઉપદેશ-આજ્ઞા એ પ્રમાણે જ છે. (૨૯૧)
વિવેચન—મક્ષ એ જીવને અભાવ નથી, એ હકીકત આ ગાથામાં કારણસહિત સાબિત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org