________________
ગનિષેધ
મનોવાકાયયોગ-મન, વચન, કાયાના ગે. પેગ એ રીતે ત્રણ છે. અને યેગમાં પ્રગટ થયેલ પ્રાણુ મોક્ષ જવા પહેલાં તે ત્રણે યોગને રૂધે છે. કેવળીમાંના ઘણુઓ ગર્ધન કર્યા પહેલાં ઉપદેશ આપે છે, દેશના દે છે અને જનતાનું આ રીતે હિત કરે છે.
ગયુક્ત–પ્રથમ તે એ ત્રણે પ્રકારના વેગથી જોડાયેલે હેય.
ગનિરોધ–-અંતે એ ત્રણ પ્રકારના વેગને નિરાધ કરે.
બાદર કાર્ય કરી બાદર મનેગને રુંધે, પછી સૂક્ષમ મનેયેગે કરી બાદરે વચનગને રૂંધે, પછી સૂમ કાગે કરી બાદર કાગને ફુધે, પછી તેણે કરીને સૂક્ષમ મનેયેગને રૂંધે, તે પછી સૂક્ષ્મ વચનગને રુંધે, તે પછી સૂક્ષમ કાયયેગને રૂંધે અને તે વખતે સૂમક્રિયાપ્રતિપાતી નામના શુધ્યાનના ત્રીજા પ્રકારમાં પ્રવેશે. આ ગર્ધનને કમ કર્મગ્રંથમાં બતાવેલ છે.
આવી રીતે ગર્ધન મોક્ષમાં જવા અગાઉ એક અંતમુહૂર્તમાં જ કરે, આ ગ. રૂંધનને મહિમા અને ક્રમ છે. સૂકમક્રિયાપ્રતિપાતીનું વિગતવાર સ્વરૂપ મારા જૈન દષ્ટિએ યેગ' પ્રથમ ભાગમાં વિસ્તારથી આપેલ હેવાથી અત્ર તેનું પુનરાવર્તન કરતે નથી. (૨૮) ગર્ધન પૈકી મનાગરું ધન
पञ्चेन्द्रियोऽथ संज्ञी यः पर्याप्तो जघन्ययोगी स्यात् ।
निरुणद्धि मनोयोग ततोऽप्यसंख्येयगुणहीनम् ॥२७९॥ અથ–પાંચ ઇઢિયાળે સંસી પ્રાણી, પૂરી છએ પર્યાપ્તિવાન જે હોય તે પ્રથમ તે જઘન્ય (નીચા પ્રકારને) યોગી હોય, તે પ્રથમ મનેગને રોધ કરે અને ત્યારપછી અસંખ્યય (ઘણુ) ગુણથી હીન બાકીના વેગને નિષેધ કરે. (૨૭૯)
વિવરણ–આ ગાથામાં ગનિષેધ કરનાર કયે પ્રાણી હોય છે, તેને અધિકારી કેણ થાય છે, તેના ઓળખાણ આપે છે.
પંચેન્દ્રિય—પ્રથમ તે એ પ્રાણી જે ગનિષેધ કરવા તૈયાર હોય તે પાંચે ઇદ્રિયવાળ હોય છે. પાંચ ઇંદ્રિયે કઈ કઈ છે તે આપણે અગાઉ જોઈ ગયા છીએ.
સંજ્ઞી–પંચેન્દ્રિય બે પ્રકારના છે – અસંજ્ઞી અને સંજ્ઞી. જેને સંજ્ઞા હોય તે સંસી અને તે વગરના અસંજ્ઞી કહેવાય છે. આ બીજી શરત થઈ. પંચેંદ્રિય સંજ્ઞી ગનિરોધ કરે છે, અસંસી અને એકથી ચાર ઇંદ્રિયવાળા કરતા નથી, કરી શક્તા નથી. એટલે સુધી આપણે આવ્યા.
પર્યાપ્સ–પર્યાપ્તિ છ છે – આહાર, શરીર, ઇદ્રિય, શ્વાસે છૂશ્વાસ, ભાષા અને મન. પરભવથી આવે ત્યારે પ્રથમ આહાર લે છે, તેનાથી શરીર અને ઇન્દ્રિયે બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org