________________
સઘાત
તૃતીય-ત્રીજે, ચોથે અને પાંચમે સમયે કેવળજ્ઞાની સમુહૂછાત કરે ત્યારે તે કયા ગમાં વતે છે તે અત્ર બતાવ્યું છે. તૃતીયે એટલે ત્રીજે સમયે, ઉપર ગાથામાં (૨૭૪) જણાવ્યું તે પ્રમાણે મળ્યાન કરે છે ત્યારે.
ચતુથ-પંચમે–અને થે સમયે એટલે એ જ સદર ગાથામાં જણાવ્યું છે તેમ આખા લેકને વ્યાપે છે ત્યારે. પાંચમે સમયે એટલે આંતરાએ જે લકવ્યાપી કર્યા હોય છે તેમને પાછા સંહરે છે ત્યારે.
અનાહારકો–આહારી. આ ત્રીજે, ચોથે અને પાંચમે સમયે જરૂર તે અનાહારી થાય છે, રહે છે, એટલે સમુદ્રઘાતના તે ત્રણે સમયમાં તે એજાહાર કે લેમાહાર પણ કરતું નથી.
આ કર્મોને આયુષ્ય સાથે સરખા કરવાની જે ક્રિયા થાય છે તેને સમુઘાત કહેવાય છે. અને તે કરવી જ પડે છે કારણ કે આયુષ્ય કર્મ તે અનાવર્તનીય છે, તે વધારી ઘટાડી શકાતું નથી. અને તે આયુષ્ય પૂરું થઈ જાય ત્યાં સુધીમાં ત્રણ અઘાતી કર્મને ભેગવી લેવા જ જોઈએ, નહિ તે એ કર્મો કેણુ ભગવે ? કારણ કે આયુષ્ય તે એક ઘડીભર પણ વધારી ઘટાડી શકાતું નથી. આ સબુદ્દઘાતથી આયુષ્યની મર્યાદામાં તે કર્મો ભેગવવામાં આવે છે.
કર્મ સરખાં કરવા માટે અને આયુષ્યની અવધિ સમ તેમને કરવા માટે કેવળીએ સમુદ્રઘાત કરે તે કુદરતી છે. (૨૭૭)
આ પ્રમાણે સમુદ્રઘાતનું અતિ નાનું પ્રકરણ પૂરું થયું. એણે ઘણું શેડી જગા રોકી. આ સમુદ્દઘાતમાં માત્ર કેવળી સમુદૂઘાતની જ વાત કરવામાં આવેલ છે. સમુદુઘાતના અગાઉ જણાવ્યું તેમ સાત પ્રકાર છે, અને આ ગ્રંથમાં તે એક પ્રકારના સમુદૂઘાતની જ વાત કરી છે. સમુદ્રઘાત કરતી વખતે આત્મ-ચેતન શરીરમાંથી બહાર નીકળે છે અને તેના પ્રકારે અનેક વિગતેથી મૂળ સૂત્રોમાં બતાવવામાં આવ્યા છે.
બાકી ઘણી વાતને આધાર બ્રહ્મચર્ય-ચતુર્થ વ્રત ઉપર રહે છે. જેણે વેગમાં પ્રગતિ કરવી હોય તેણે બદ્ધક રહેવાની ખાસ જરૂર છે. જે કાછડીછૂટો હેય તે કદી યોગસાધનમાં આગળ પ્રગતિ કરી શકે નહિ. લેકમાં એ બેઆબરૂ થાય છે, તે ઉપરાંત તેના મનમાં એટલી બધી વિહ્વળતા રહે છે કે સ્થિર ચિત્તે કોઈપણ વાતને નિર્ધાર કરી શકો નથી, પૃથક્કરણ કરી શકતું નથી, અને યોગમાં આગળ વધી શકતું નથી, એગમાં આગળ વધવા માટે આ વિષયેન્દ્રિય અથવા સ્પર્શેન્દ્રિય પર સંયમ લાવવાની બહુ જરૂર છે. તે વિષયે તે સ્વતઃ ખરાબ જ છે, પણ મનની અસ્થિરતા ચાલુ રાખ્યા જ કરે છે. તેથી પ્ર. ૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org