________________
૧૯
પ્રશમરતિવિવેચન સહિત દેવી. તેમાં પણ પ્રશમશ્રેણી કે સમુદ્ધાત જેવા પારિભાષિક વિષયે તે અભ્યાસથી જ સ્પષ્ટ થાય. તેને સમજાવનાર અલ્પ જણાય તે તેની ચિતા ન કરવી. પાતે તે જે થાય સમજણુયુક્ત પુરુષો કે બહેના હોય તેમને પૂરતો લાભ લેવા. આમાં સ્વાર્થ જેવું કાંઈ નથી અને પરમાર્થ પણ અંતે તા સ્વાર્થ જ છે, સ્વાર્થ સાધવે તે પરભવની નજરે યાગ્ય જ છે, માટે પેાતાની પ્રગતિ થાય તેને અભ્યાસ કરવા. અત્યારની મળેલ જોગવાઈનું મૂલ્ય સમજવું અને પરિણામે સ્થાયી લાભ થાય તેવી સ્થિતિ પ્રાપ્ત કરવી. જે અત્યારની તકને પૂરતે લાભ લઈ પ્રશમશ્રેણી વગેરે સમજવા પ્રયત્ન નહિ કરે, તે અંતે પસ્તાશે.
આ ઉપશમશ્રેણી અને ક્ષેપકશ્રેણીનું વિવેચન છઠ્ઠા કર્મગ્રંથને છેડે કર્યું છે તે જેવું.
॥ इति क्षपकश्रेणीप्रकरणम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org