________________
ધ્યાને
બાકી પરને ઉપદેશ આપતી વખતે આ જીવ પહોળે પહોળો થઈ જાય છે. એ ઘણું મોટી મોટી વાત કરે છે. અને આદર્શોને બને તેટલા ઉચ્ચ પ્રકારના બતાવે છે. એ જ માણસ લખે તેવું જીવતે હોય તે બહુ લાભ થાય છે, સ્વ અને પારને તે ખૂબ લાભ આપે છે. નહિ તે પિથીમાંનાં રીંગણ પેઠે કઈ વાર તે તે એમને રીઢા કરી મૂકે છે, એ તે એમ જ ચાલે, ને સાચે ઉપદેશ દેનાર પણ ગેટ વાળે છે અને સ્વારને નુકસાન કરનાર કેટલીક વાર થાય છે. સાચે માર્ગ જાણ્યા, સમજ્યા પછી પણ ખરાબ માગે ચાલવું તે તે બહુ ખરાબ છે. સારું જાણવા છતાં પણ હિનમાર્ગ પકડે તે માણસની નીચતા, નૈસર્ગિક તુચ્છતા જ બતાવે છે. આ તે વાત લખતાં લેખક પર લખાઈ ગયું અને તે મને પસંદ નથી. હું પિતા માટે કાંઈ લખતે નથી, લખવા ઇચછતે નથી.
આપણે કોણ? કાળના સપાટામાં ક્યાંના ક્યાં ઘસડાઈ જઈશું અને આપણું નામ કે ધન કે આબરૂ કોઈ ચીજ સાથે આવનાર નથી. માટે, જનતા ઉપર બનતે ઉપકાર કરે અને પિતાની જાતને વિસરી આવા ગ્ય વૈરાગ્યના ગ્રંથે પરલાભ માટે બને તેટલા લખવા.
આ જ અગત્યને વિષય આવતા પ્રકરણમાં આવવાનું છે. ગપ્રગતિમાં પકશ્રેણ સમજવા અને સ્વીકારવા જેવો વિષય છે અને યોગને એક પ્રકાર છે, તેથી તે પ્રસ્તુત છે. એને સમજવામાં ચેડી ઝીણવટ જોઈશે. તે માટે વાંચનારને તૈયાર કરી હવે આપણે ગપ્રગતિના આ નવા પણ અગત્યના વિષય પર પ્રવેશ કરીએ.
|
રિ ધ્યાન
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org