________________
ધ્યાન
Re
આવે। આપણા ધ્યાતા હાય. જે ધ્યાતા ન હોય તેણે આ વણુન વિચારી યાતા થવાના આદર્શ રાખવા જોઈએ, કારણ કે આ સંસારના અનેક તાપનું નિવારણ અંતે એ માગે જ થાય તેમ છે. (૨૫૪)
યાતાનાં છેવટનાં લક્ષણા—
तस्यापूर्वकरणमथ घातिकर्मक्षयैकदेशोत्थम् । ऋद्धिप्रवेकविभववदुपजात जातभद्रस्य ।। २५५ ।।
અથ—તેને આ અપૂર્વકરણ હાય છે, એક દેશે ઘાતિકર્મના ક્ષયથી તે ઉદ્ભવેલું હોય છે, તેમ જ અનેક પ્રકારની ઋદ્ધિઓના વૈભવથી યુક્ત ઉત્પન્ન થયેલું હેાય છે. અને એનું (ખ્યાતાનું) કલ્યાણ થયેલું હેાય છે. (૨૫૫)
વિવેચન——ધ્યાતાનું વિવેચન જે ૨૫૧મી ગાથાથી શરૂ થયું છે તેના બાકીના અને છેવટના ભાગ આ ગાથામાં પૂર્ણ થાય છે.
અપૂર્વ કરણ—પૂર્વ કર્મક્ષય ન કર્યા હોય તેવું. ચેાથા ગુણુઠાણુને અંતે જે અપૂર્વકરણ થાય છે તેને અને આ અપૂર્વકરણને સંબંધ નથી. બાકી, એ કર્મના જે ક્ષય તે અહી કરે છે તે અપૂર્વ છે. તેની સંખ્યા પણ ઘણી મોટી છે તે દૃષ્ટિએ તેને અપૂર્વકરણ કહી શકાય.
અથવા એને આઠમું અપૂર્વકરણ ગુણુસ્થાનક પ્રાપ્ત થાય છે એવા અર્થ કે ભાવ શકય છે. બાકી ત્રણ કરણમાંનું એક અપૂર્વકરણ તે એને ચાચા ગુરુસ્થાનકને અંતે કથારનું થઈ ગયેલ છે. તે અર્થ અત્ર ઘટે નહિ.
ઘાતીક –– —ચાર ઘાતીકર્મો છે, તે આપણે જોઈ ગયા. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, માહનીય અને અંતરાય એ ઘાીકર્મોના તે ક્ષય થવાને હજુ વાર છે. પણ તેના એક વિભાગ અત્ર શરૂ થઈ જાય છે. એટલે ાતીકર્મના ક્ષય થવાની શરૂઆત અહીથી જ થાય છે. ધ્યાતા એવું સરસ ધ્યાન કરે છે કે ચારે ઘાતી કર્મના ક્ષયની શરૂઆત તે કરી નાખે છે. ધ્યાતાનું ધ્યાન કર્માને કાપવાની શરૂઆત કરે છે. ઘાતીકર્મને ક્ષય કેમ થાય છે અને તેનેા ઉદય કેમ એટકે છે? ધ્યાનઅગ્નિ એટલે આકરો છે કે ધ્યાતાનું ધ્યાન એને કરે એ તદ્દન સ્વાભાવિક વાત છે.
ઋદ્િ——અવધિજ્ઞાન, આઠ સિદ્ધિ વગેરે અનેક પ્રકારની સિદ્ધિએ યાગીને—ધ્યાતાને એકાગ્રતાને પરિણામે પ્રાપ્ત થાય છે, પણ તેમાં તે રસ ન લે, ખાસ ધર્મશાસનને લાભ થતા હોય તા જુદી વાત છે, પણ પેાતાના લાભની ખાતર પ્રાપ્ત થયેલ ઋદ્ધિના ઉપયેગ કરે નહિ. તે જાણે છે કે અણિમા, લઘિમા વગેરે સિદ્ધિના ઉપયાગ કરવા તે પ્રમાદ છે અને પ્રમાદ તે યાગનજરે મૃત્યુ છે. આથી પાતાના લાભ ખાતર એ સિદ્ધિના ઉપયેગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org