________________
પરી
તત્ત્વ
બાકીના ત્રણ યોગા ચારેય ગતિમાં સંભવે છે એટલે દરેકના ચાર પ્રકાર થતા હાઈ આ ત્રણ ચૈાગાના કુલ ખાર પ્રકાર છે. આવી રીતે સાન્નિપાતિક ભાવના કુલ પદર પ્રકાર થાય છે એમ સમજવું. તેનું યંત્ર નીચે પ્રમાણે હરિભદ્રસૂરિની ટીકામાં આપેલ છે. ઔદયિક મિશ્ર પારિણામિક ૩, ગતિ ૪૪ પ્રકાર ઔદયિક મિશ્ર ક્ષાયિક પારિણામિક ૪, ગતિ ૪=૪ પ્રકાર ઔદયિક મિશ્ર ઔપશ્ચમિક પારિણામિક ૪, ગતિ ૪=૪ પ્રકાર ઔઢયિક મિશ્ર ક્ષાયિક ઔષશમિક પારિણામિક ૫, ગતિ ૧=૧ પ્રકાર ઔયિક ક્ષાયિક પારિણામિક ૩, કેવળીને જ ૧=1 પ્રકાર ક્ષાયિક પારિણામિક ૨, સિદ્ઘને જ ૧=૧ પ્રકાર
કુલ ૧૫ પ્રકાર
આવી રીતે ભેદવભાગ પૂર્ણ થયા. (૧૯૭)
એ ભાવાથી થતાં સુખદુઃખ વગેરેના આઠ પ્રકાર
एभिर्भाव: स्थान गतिमिन्द्रियसंपदः सुखं दुःखम् । संप्राप्नोतीत्यात्मा सोऽष्टविकल्पः समासेन ॥ १९८ ॥
અથ——એ ભાવેા વડે પ્રાણી સ્થાન પામે છે, ગતિ પામે છે, ઇંદ્રિયા મેળવે છે, સંપત્તિ અને સુખ તથા દુઃખ પ્રાપ્ત કરે છે. ટૂંકમાં તેના આઠ દૃષ્ટિએ વિચાર થાય છે. (૧૯૮)
વિવેચન-આથી પ્રાણી સ્થાન, ગતિ, સંપત્તિ, સુખદુઃખ પામે છે. ઔયિક ભાવના ઉદયે પ્રાણીઓમાં ફેરફાર દેખાય છે. પ્રાણીએમાં એ તફાવતા આઠ પ્રકારના છે. તેમને આ જીવતત્ત્વ પ્રકરણમાં દાખલ કરવા. આ ગતિ વગેરે નામે સાપેક્ષ કહેલ છે. આપણે એ સર્વ વિચારીએ. એ ઔયિક ભાવના આઠ પ્રકારે હવે પછીની ગાથામાં કહેશે. એક પ્રાણી બીજાએથી જુદો પડે છે, તેના આ પ્રસંગેા ચિતરવામાં આવ્યા છે. દેવચંદ કરતાં ઋષભદાસ શા કારણે ઔયિક ભાવે જુદો પડે છે, તે પર અત્ર વિચાર થાય છે.
એ ભાવા વડે---આ સર્વ ફેરફાર અને એક જીવથી ખીજા જીવને જુદા પાડવાનું કારણ તે મુખ્યત્વે કરીને ઔયિક ભાવ જ છે. પણ પાંચે ભાવે પણ જીવ જુદા પડે છે, તેથી પાંચે ભાવને અહીં કારણ તરીકે માનેલ છે.
સ્થાન—સ્થિતિ અથવા આયુષ્ય. આ અર્થમાં ટીકાકાર શ્રી હરિભદ્ર એ શબ્દને સ્પષ્ટ સમજે છે. સ્થાનને ગતિ સાથે મેળવવા જેવું નથી. નારામાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ સ્થાના હાય છે. તે અર્થમાં સ્થાન શબ્દ કાઈક સમજે છે. સ્થાનને ગતિ સાથે કાંઈ સબંધ નથી.
3. };
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org