________________
પ્રશમતિ વિવેચન સહિત
૫૧૨
પેટે ચાલનારા ઉ૫સિપ અને હાથે ચાલનારા તે ભુજપરિસપ. અહીં સુધીના સર્વ તિયચા છે. તે સિવાય પૉંચેન્દ્રિયમાં નરકના જીવો, દેવતાએ અને મનુષ્યા આવે છે, તેમને સર્વને પાંચ ઇન્દ્રિય હાય છે..
આ રીતે સંસારી જીવોના પાંચ પ્રકાર થયા.
હવે આપણે સર્વ (સંસારી) જીવોના છ પ્રકાર વિચારીએ.
ક્ષિતિ—પૃથ્વીકાય, ક્ષિતિકાય. એમાં સર્વે ભૂમિજ પદાર્થો, સાત ધાતુઓ અને બધા ‘મિનરલ’(ખાણમાંથી નીકળતા પદાર્થા)નો સમાવેશ થાય છે.
અંબુ—પાણી, જળ, અકાર્ય આકાશનું પાણી, ભૂમિનું પાણી, ઝાકળ એ સર્વને, પાણીને લગતા જીવોના, સમાવેશ આ બીજા અકાયમાં થાય છે.
વહ્નિતેઉકાય અથવા અગ્નિકાય. એમાં સર્વ પ્રકારના ગરમ અગ્નિના સમાવેશ થાય છે. આકાશમાં વીજળી થાય તે પણ તેજસ્કાય છે.
પવન-ચેાથા વાઉકાયમાં સર્વ પ્રકારના પવનાના સમાવેશ થાય છે. પત્રનેને આ વાઉકાય એકેન્દ્રિય જીવો ગણ્યા છે. એ સર્વ એકે ક્રિયા છે.
તરવઃ——વનસ્પતિકાય, સૂક્ષ્મ અને બાદર. દેખી ન શકાય તે સૂક્ષ્મ. એમાં સર્વ ફળ, શાક, કંદના સમાવેશ થાય છે. એ જીવોને પણ એક સ્પર્શેન્દ્રિય જ ડાય છે. પાણી અને વનસ્પતિકાયમાં જીવ બતાવનાર એક માત્ર જૈન સૂત્રગ્રંથે જ છે. આધુનિક વૈજ્ઞાનિકોએ તે સાબિત કર્યુ છે. આ પાંચે પ્રકાર સ્થાવર એકેદ્રિયના છે.
ત્રસ––ત્રસમાં બે, ત્રણ, ચાર અને પાંચ ઇંદ્રિયવાળા
આમ છ પ્રકારના (સર્વ) સંસારી જીવો છે. આ રીતે સૂત્રકાર છે. અત્ર તે એકથી છ પ્રકાર મતાન્યા.
જાણવા
આ રીતે (સંસારી) જીવના છ પ્રકાર કરી શકાય છે, તે જીવને ખરાખર એળખીએ ત્યારે જીવતત્ત્વનું જ્ઞાન થાય છે. (૧૯૨) જીવના અનેક પ્રકાર છે-
જીવોને ૫૬૩ની
Jain Education International
સમાવેશ થાય છે. સંખ્યા સુધી વધે
યોગ્ય છે, કારણ
एवमनेकविधानामेकैको विधिरनन्तपर्यायः । प्रोक्तः स्थित्यवगाहज्ञानदर्शनादिपर्यायैः ॥ १९३॥
For Private & Personal Use Only
અથ—એ રીતે અનેક પ્રકારના પ્રત્યેક જીવના અનંત પર્યાય છે. તે સ્થિતિ, અવગાહના, જ્ઞાન, દર્શન વગેરે પર્યાયેથી જાણવા. (૧૯૩)
કે
વિવેચન—ઉપરના પ્રકારથી જોવામાં આવશે કે પર્યાયભેદે જીવના અનંત ભેદો થાય છે. આપણે તા ઉપર ૫૬૩ ભેદ્યની વાત કરી, પણ જ્યારે જીવના અનંત પર્યાયાને વિચાર
www.jainelibrary.org