________________
કા
૯૭
ન કરવા, પણ તેટલા વખત આત્મિક તત્ત્વનું ચિંતન કરવું અને મનને એકાગ્ર રાખવું, તે વખતના વધારે સારા સદુપયેાગ છે.
વર—વધારે સારું, સુંદર, ઠીક. આ રીતે અન્ન ખતાવેલ રીતે પરગુણુ કે પરદોષકથનની ટેવ ન રાખવી. બડાઈ હાંકવાનું પારકા દોષને વ વવાનું કામ સારું નથી. એને બદલે આવી રીતે ગાળેલ વખત વધારે સારી છે. આપણને પરના ગુણદોષ વણ વવાના કે કહેવાને કાંઇ અધિકાર નથી. એ જાણે અને એનાં કર્મ જાણે. એ પરગુણ કે પરદોષનું વર્ણન કરવું તે લાભકારક નથી.
વિશુદ્ધ ધ્યાન—આત્મધ્યાન. એ જ સમય આત્મિક ધ્યાનમાં, મનની એકાગ્રતા સાધવામાં વપરાય તે તે વધારે સારી વાત છે,
વ્યગ્ર——લગાડેલું. મનને ધ્યાનમાં જોડાય અને વિશુદ્ધ ધ્યાન થાય તે તે વધારે સારું છે.
જેટલે વખત પારકાની, આત્મવ્યતિરિક્ત જનાની, સારી કે ખરામ વાત કરવામાં ગાળવામાં આવે તેટલે વખત ધ્યાનની એકાગ્રતા થતી હાય અને મન તેમાં પરોવાયેલું રહેતું હોય તે તે વધારે સારું. કહેવાની વાત એ છે કે પારકાના ગુણદોષની હાંકાહાંક કરવી તે કરતાં તે જ સમયના ઉપયેાગ ધ્યાનની એકાગ્રતામાં કરવા તે વધારે સારું છે. અહીં વધારે સારું કહીને પારકા ગુગુદેષને ન વર્ણવવાને ઉપદેશ છે. બડાઈ હાંકવા ખાતર અહીં પરગુણને પણ ઊતારી નાખવા પડે છે, પારકા ગુણા ખડાઈ રૂપે ખેલાય તે ઇષ્ટ નથી, તે કરતાં ધ્યાન વધારે સારું છે.
પારકા ગુણુ કે દોષને આપણે વધુ વીએ ત્યારે નકામી પારકાની વાતા થાય છે, એના કરતાં આવતી ગાથામાં કહે છે તે રીતે સમય પસાર કરવાથી આપણી પેાતાની એકાગ્રતા થાય અને એકાગ્રતા વગર સિદ્ધિ થતી નથી. માટે પારકાની સારી કે ખરાબ વાત કરવાનું આપણને કાંઈ કામ નથી અને એમાં આપણુને લાભ નથી. એ નકામી બડાશેા કરવી એ આપણને પાલવે નહિ. (૧૮૪)
ત્યારે વખત મળે તે શું કરવુ ?—
शास्त्राध्ययने चाध्यापने च संचिन्तने तथाऽऽत्मनि च । ધર્મથને ૬ સતત યત્ન:સર્વાત્મના જા: ॥૮॥
અથશાસ્ત્રના અભ્યાસ કરવામાં તથા બીજાઓને શિક્ષણ આપવામાં તથા આત્મા સંબંધી વિચાર કરવામાં, ચિંતન કરવામાં તેમ જ ધર્મોપદેશ દેવામાં સર્વ પ્રાણીઓએ પ્રયત્ન હંમેશા કરવે!. (૧૮૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org