SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ યતિક્રમ ખગ ઉપાય મનમે` ધરા, ધર્મોપગરણ જે; વરજીત ઉધિ ન આદર, ભાવ અકિંચન તેડુ. ૧૧ દશ તિધમની હકીકત રજૂ કર્યા પછી તેઓશ્રી જણાવે છે કે: એહ દવિધ યતિધમ જે, આરાધે નિત્યમેવ; મૂલ ઉત્તર ગુણુ જતનથી, કીજે તેહુની સેવ. ૧૩ અંતરજતના વિષ્ણુ કિસ્સા, વામ ક્રિયાને લાગ ? કેવળ કચુક પરિહરે, નિરષિ ન હુવે નાગ. ૧૪ દોષરહિત આહાર લિયે, મનમાં ગારવ રાખ; તે કૈવલ આજીવિકા, સૂયગડાંગની સામ. ૧૫ નામ ધરાવે ચરણનું, વગર ચરણુ ગુણખાણું; પાપશ્રમણ તે જાણીએ, ઉત્તરાધ્યયન પ્રમાણુ. ૧૬ શુદ્ધ ક્રિયા ન કરી શકે, તેા તું શુદ્ધ ભાખ; શુદ્ધ પ્રરૂપક હુ એ કરી, જિનશાસનસ્થિતિ રાખ. ૧૭ ઉસન્ના પણ કરજ, ટાલે પાલે ખેાધ; ચરણ કરણ અનુમાઢતાં, ગચ્છાચારે શેાધ. ૧૮ હીણેા પણ જ્ઞાને અધિક, સુ'દર સુરુચિ વિશાલ; અલ્પાગમ મુનિ નહિ ભલે, આલે ઉપદેશમાલ. ૧૯ જ્ઞાનવતને કેવલી, દ્ભવ્યાદિક અહિંનાણુ; બૃહત્કલ્પ ભાષે વળી, સરખા ભામ્યા જાણું. ૨૦ ત્યાર પછી અનેક વાતો કરી છે. આપણે તે જોઈએ : Jain Education International જ્ઞાનાર્દિકગુણુમત્સરી, કપટ કરે તે ફોક; ગ્રંથિભેદ પણ તસ નહિ, ભૂલે ભાળા લાક ૨૧ જોડચો હાર વેહરી, સાને જ્ઞાની તેમ; હીણાધિક જાણે ચતુર, મૂરખ જાણે કેમ ? ૨૨ આદર કીધે તેહુને, ઉન્મારગ થિર હોય; બાહ્ય ક્રિયા મત રાંચો, પ'ચાશક અવલેય. ૨૩ જેહુથી મારગ પામીયા, તેહની સામે થાય; કૃતઘ્ની તે પાપીયા, નિશ્ચય નરકે જાય. ૨૪ For Private & Personal Use Only ૪૯૧ www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy