________________
૪૭૮.
પ્રશમરતિ વિવેચન સહિત પ્રકારે બ્રહ્મચર્ય પાળવું એ નવ યતિધર્મ થ.
વિકલ્પ–ભેદ, પ્રકાર. એ અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય પાલન કરવું તે નવમે યતિધર્મ છે.
આ સંબંધમાં ખૂબ કરવા ગ્ય છે. બ્રહ્મચર્યને પાળવું, જાળવવું, તેની વાડી પાળવી એ રીતે બ્રહ્મચર્ય પાળવાનું યતિધર્મમાં ફરમાન છે. આ સંબંધમાં બીજા ગ્રંથકર્તાઓ શું કહે છે તે જોઈ આ અઢારે પ્રકારના સ્પર્શનેંદ્રિયના વિષયમાં આપણે વધારે માહિતી મેળવીએ.
- નવતત્વ ટબાકાર જણાવે છે કે “નવપ્રકારે ઔદારિક અને નવ પ્રકારે વૈકિય સંબંધી મૈથુનને જે ત્યાગ કરે તે બ્રહ્મચર્ય ધર્મ.” મૈથુન એટલે સ્ત્રીસંબંધ, કામવિષયસેવન અને સ્ત્રી માટે પુરુષ સાથે વિષયસેવન. એ વૈકિય શરીરવાળા દેવ અને ઔદારિક શરીરવાળા મનુષ્ય-તિર્યંચ સાથે વિષયસેવનને સર્વથા જે અટકાવે છે. એનું નામ બ્રહ્મચર્યવ્રત એ નામને નવમો યતિધર્મ. આ સંબંધમાં શ્રીમદ્ વિજય ઉપાધ્યાય સ્વરચિત યતિધર્મબત્રીશીમાં જણાવે છે કે –
શીલ વિષય મનવૃત્તિ જે, બંભ તે સુપવિત્ત, હાય અનુત્તર દેવને, વિષયત્યાગનું ચિત્ત. ૧૨ એહ દશવિધ યતિધર્મ જે, આરાધે નિત્યમેવ; મૂલ ઉત્તર ગુણ જતનથી, કિજે તેની સેવ. ૧૩ અંતરજાતના વિણ કિ, વામક્રિયાને લાગ?
કેવળ કંચુક પરિહરે, નિરવિષ ન હવે નાગ. ૧૪ આખી યતિધર્મબત્રીશી વાંચવાયેગ્ય છે. તેમાં ઉપાધ્યાયજીએ ઘણું ઘણી વાત કહી. છે. તે બરાબર મનન કરીને વિચારવા યંગ્ય છે.
પંન્યાસ ગંભીરવિજ્યજી પિતાની દશ યતિધર્મની પૂજામાં, નવમી પૂજામાં નીચે પ્રમાણે આ વિષય પર પ્રકાશ પાડે છે.
(રાગ ભૈરવી). (તજો મન રે, કુમત કુટિલ કે સંગ–એ દેશી) યજે ભવિ રે, બ્રહ્મવૃત્તિ અવતંસ. (એ આંકણું) પૂરણ બ્રહ્મ બ્રહ્મનિવાસી, સમર સમર અરિહંત. યજે. ૧ દિવ્ય ઉદારિક કરણ કરાવણ, અનુમતિ તાસ તજંત; મન વચ કાયે નવદુગ કામ, દશ દશા વજન. ય૨ સુર નર કિન્નર હરિ ધાતા હર, કામ કી આણ ધરંત, ત્રિસલાનંદન દમીને છીનમેં, નીજ આદેશી કરંત. યજે૩
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org