________________
યતિધામ
فيه
- વિવેચનઃ દિવ્ય–દેવતા સંબંધી. અપ્સરા આવી અનેક જાતની લાલચ બતાવે કે ઉર્વશી કે મેનકા આવે તે પણ દેવતા સાથે-દેવીઓ સાથે કઈ પણ પ્રકારના કામભેગની ઈચ્છા ન કરવી. પણ દેવ-દેવ સંબંધી ભેગેને સર્વથા ત્યાગ કરે અને તેમને–દેવીઓને મા-બહેન સમાન ગણવી. તેમની સાથે કઈ પ્રકારનું વિષયસુખ ભેગવવું નહિ. લલચાવવા આવે તે લલચાઈને તેને તાબે ન થવું અને કામગના સુખથી દૂર રહેવું તે બ્રહ્મચર્ય નામને નવમે યતિધર્મ છે. આમાં બ્રહ્મચર્યના કુલ અઢાર પ્રકાર બતાવ્યા છે. તેમાં દેવતાની સ્ત્રી સાથે કેઈ જાતની કામચેષ્ટા ન કરવી તે વાત પ્રથમ આવે છે. કોઈ પણ અસર કે દેવી સાથે વિષયભેગ ભેગવવાથી વિરતિ રાખવી તે પ્રથમ પ્રકાર છે, એના નવ ભેદ થાય છે તે આગળ આ ગાળામાં જ બતાવ્યા છે. દેવતાના ચાર પ્રકાર છે: ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. આ ચારે પ્રકારના દેવતાની સ્ત્રીઓ સાથે કામાસકિત ન કરવી, ન કરાવવી, કરનારને સારી ન ગણવી એ મન, વચન, કાયાથી નવ પ્રકારે દેવતા સંબંધી કામગ આસકિતને ત્યાગ કરવો. એમ બ્રહ્મચર્યના નવ પ્રકાર થયા, - કામરતિ–પ્રેમ, મદનાસક્તિ. તેમની સાથે કામક્રીડા કરવાની વાંછા, ઈચ્છા, આસક્તિ, આકર્ષણ, એ સર્વને બ્રહ્મચારી ત્યાગ કરે.
વિવિધ-મનથી, વચનથી અને કાયાથી એમ ત્રણ પ્રકારે કામરતિ-મદનાસક્તિને ત્યાગ કરે એ અર્થમાં અહીં એ શબ્દ વાપરેલ છે. - ત્રિવિધેન–મન, વચન, કાયાથી વિષયસુખ ન સેવે, ન અન્ય પાસે સેવરાવે કે ન એવી કામાસક્તિ કરનારને સારો ગણે એમ નવ પ્રકાર થયા.
વિરતિ–ત્યાગભાવ. એ મન, વચન, કાયાથી વિષયને સેવે નહિ, સેવરાવે નહિ અને વિષય સેવનારને સારે ગણે નહિ. એમ ત્રિવિધ બ્રહ્મચર્ય પાળે તે નવ પ્રકાર દેવતા સંબંધે કામાસકિતના થયા. - દારિક–મનુષ્ય અને તિર્યંચ. દારિક શરીરવાળા સંબંધી એ જ પ્રકારના નવવિધ બ્રહ્મચર્ય પાળે. એટલે એ માનષિક કામ ઈચ્છે નહિ, ઈચ્છાવે નહિ અને ઈચ્છનારને સારો ન ગણે. એ ત્રિવિધ ને મન, વચન, કાયાથી નવ પ્રકાર બીજા થયા. એ અઢારે પ્રકારે બ્રહ્મચર્ય પાળે તે નવમ બ્રહ્મચર્ય નામે યતિધર્મ થયે. આવી રીતે ગાય, ગધેડા કે ભેંસ, કૂતરાદિ સાથે સર્વદા બ્રહ્મચર્ય પાળવાનું ફરમાન છે. તે નવમે યતિધર્મ સાધુએ પાળવાને છે. અને ગૃહસ્થ તેને આદર્શ રાખવા ગ્ય છે. - બ્રહ્મ–બ્રહ્મચર્ય નામનો નવમો યતિધર્મ એ રીતે સમજવાનું છે. આ ત્યાગ પણ સહેલે છે, કરી જવા યોગ્ય છે.
અષ્ટાદશ–અઢાર (૧૮). ઉપરની રીતે દેવતા સંબંધી કામગ ન કરે અને મનુષ્ય કે તિર્યંચ સંબંધી વિષયે ન ભેગવવા, તેની ઈચ્છા પણ ન કરવી. એ રીતે અઢાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org