________________
૪૬૩
યાતધર્મ ચારીને ત્યાગ કરે તે આઠ શૌચધર્મ, એટલે સાધુ હોય તે જીવની પરવાનગી વગર ન લે, ધણુ–માલિકની પરવાનગી વગર ન લે, ગુરુમહારાજની પરવાનગી વગર ન લે, અને તીર્થકરે જે નિષેધ્યું હોય તે ન લે, આ ભાવ છે. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય યતિધમેની બત્રીશીમાં દસમી ગાથામાં કહે છે કેઃ.
આયણ જેલશુદ્ધતા, શૌચધર્મ અવિરુદ્ધ.” પંન્યાસ ગભીરવિજયજી આઠમી શૌચધર્મની (દશયતિધર્મ) પૂજામાં નીચે પ્રમાણે
redo
8
(રાગ જંગલ, તાલ દાદર. આનંદ કંદ પૂજતા, જિનંદ ચંદ હું..એ એની દેશી છે.)
દિનરાત આપ જાપ સે, વિભાવકે છતી; દિલબાગ કે મેદાન જગે, વાસના કલી. . સુરિદ વૃંદ વંદકી, ઉપાસના મલી; જલાદિ શૌચ એક લેન, મુક્તિ કંદલી. જિનીંદ વાક પાકતા, ઉદાર સાંભલી, સ્પર્શ તજ અદત્તકે, વિભાવકી મલી. સંતાપ હાર તીરણ, સ્વભાવ ઉજલી, ચાર હી અદત્ત છાર, વિરતિ નરમલી. જીવ કુંદ કેતકી, ગુલાબ લસરી; ફૂલ સ્વામી માલીકી, ન લેના દ્રગ છલી. અરિહંત નિષિદ્ધ ફૂલ, છેદો ના કલી; પ્રયંગુ ચંપ મગરે, ને માલતી ભલી. ગુરુ ઉક્ત રીત પદ્મ, જુઈવી ભલી, પરિમલે સુવર્ણ કે, સુમિજા વલી,
દિન છે ફૂલેંકી જાતિ ભાતી, અંગીઓ ભલીભલી; પગર ભરો વર્ષો ભવી, ફૂલ દેવ જે મીલી. દિન ૮ દુવિધ લેપ ક્ષેપ છેદ, વેર નહિ બલી; વૃદ્ધિ ગંભીર શૌચ ધીર, કીર્તિ ઉજલી.
દિન ૯ આને અર્થ સમજાઈ જાય તેમ છે. આ વિચાર કરો. તમારે બાહ્ય પવિત્રતા રાખવી, પ્રક્ષાલન, ધવણ કરવું પણ તે ભાવશૌચને વિરોધ આવે તે રીતે નહિ અને ભાવશૌચમાં નિસ્પૃહતા, નિર્લોભતા, અયાચકતા, આજવ, માર્દવાદિ અનેક ગુણે આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org