________________
ભાવના
સર્વ કાર્ય કરવામાં ઉજમાળપણું રાખવું. આવી રીતે સાત પ્રકારે વિનય કરવાનું છે. આ બીજે વિનયતપ આવ્યંતર તપમાં આવે છે.
ત્રીજે આત્યંતર તપ તે વૈયાવચ્ચ તપના નામથી ઓળખાય છે. મુખ્ય પાત્રોની (આચાર્ય, ઉપાધ્યાય વગેરે દસની) અશન, પાન, વસ્ત્ર, પાત્ર તથા ઔષધે કરીને યથાગ્ય સેવા કરવી તે ત્રીજો વૈયાવચ્ચ આત્યંતર તપ..
થે સ્વાધ્યાય આત્યંતર તપ પાંચ પ્રકારને છે-વાચMા, પૃચ્છના, પરિવર્તન, અનુ. પ્રેક્ષા અને ધર્મકથા. વાચના એટલે પિતે ભણવું, ભણાવવું અને સૂત્રને અંગે સંદેહ પડે તે પૂછવું તે પૃષ્ઠના. પૂર્વે શીખેલાને ફરીવાર સંભારવું તે પરિવર્તન. પૂર્વે ધારેલા અર્થનું ચિંતન કરવું તે અનુપ્રેક્ષા અને ધર્મ સંબંધી કથા કહેવી કે ઉપદેશ દેવો તે પાંચમ વિભાગ ધર્મકથા. આ સ્વાધ્યાય આત્યંતર તપ આ રીતે પાંચ પ્રકારને થાય છે.
પાંચમે આવ્યંતર તપ તે ધ્યાનતપ છે. મનની એકાગ્રતા એ ધ્યાન છે. એના આ ધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન એવા ચાર ભેદ છે. એને વિસ્તાર અને એ પ્રત્યેકના પેટા ભેદ માટે જુઓ મારે ગ્રંથ “જૈન દષ્ટિએ યોગ.
છઠ્ઠો આત્યંતર તપ એ કાર્યોત્સર્ગ છે. દ્રવ્યથી કાયાને ઉત્સર્ગ કરો તે . કાયેત્સર્ગ છે.
આગળ જે કર્મો બાંધ્યાં હોય, આત્મા સાથે જે લાગેલાં હોય તે આ રીતે બાર પ્રકારના બાહ્ય અને આત્યંતર તપથી દૂર થાય છે. એટલે સવારથી નવાં આવતાં કર્મો અટકે અને નિરાથી અગાઉ લાગેલાં કર્મોને આત્મા સાથે સંબંધ દૂર થાય.
આવી રીતે નિરાભાવના ભાવવી. તેના સંબંધમાં નવતત્વના ટબાકાર રાખે છે કે “સંકીર્ણ સ્થાનકને ગે જેમ આમ્રફળ (કેરી) પાકે છે તેમ જ બાર પ્રકારના તપે કરીને કમને પચાવવું, અર્થાત્ પૂર્વે સંચેલા કર્મનું પાકવું તે રૂપ નિજેરા, સકામ અને અકામ એ બે ભેદે છે.” હવે જસસેમ મુનિ આ ભાવના કેવી રીતે ભાવવી તે સંબંધમાં નીચે પ્રમાણે જણાવે છે.
(રાગ ગાડી. મન ભમરા રે-એ શી) નવમી નિજ૨ ભાવના, ચિત્ત ચેતે રે, આદરે વત પચ્ચખાણ, ચતુર ચિત્ત ચેતે રે; પાપ આલેચે ગુરુ કને, ચિ૦ ધરિયે વિનય સુજાણ, ચતુર૦ ૧ વૈયાવચ્ચે બહુવિધ કરે, ચિત્ર દુબળ બાળ ગિલાન; ચતુર આચાજ વાચક તણે, ચિ૦ શિમ સામમિક જાણુ. ચતુર૦ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org