SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ પ્રશમરતિ વિવેચન સહિત નિત્યમિત્ર સમ દેહુડી, સયણાં પ સહાય ૨; જિનવર ધર્મ ઉગારશે, જિમ તે વંઢનીક ભાય રે; રાખે મંત્રી ઉપાય ૐ, સ ંતેષ્યા વળી રાય રે; ટાળ્યા તેન્ડુના અપાય રે. જનમ જરા મરણાટ્ઠિકા, વયરી લાગ્યા છે કેડ ૨; અરિહંત શરણ તું આદરી, ભવભ્રમણદુ:ખ ફેડ રે; શિવસુંદરી ઘર તે ૨, નહુ નવલ રસ રેડ ૨; સી'ચ સુકૃત સુપે રે, Jain Education International લાલ છ “તમે ખીજી અશરણભાવના હૃદયમાં ભાવે. તે કેવી રીતે ભાવવી? તેના ઉત્તરમાં કહે છે. પરભવમાં પ્રયાણ કરતાં ધમ વિના અન્ય કોઈ પણ ક્ષરણભૂત થશે નહિ. પાપ વડે તું સંસારને પાર પામીશ નહિ; પરંતુ પાપથી તે નરકમાં જઈશ અને ત્યાં અનેક પ્રકારનાં અસહ્ય દુઃખ ભોગવીશ. ત્યાં તને આધારભૂત, તારું રક્ષણ કરનાર, તને દુઃખમાંથી ભડાવનાર કોણુ થશે ? કોઈ નહિ થાય. માટે હું લાલ સુરંગી પ્રાણી ! હું ઉત્તમ અને ભવભીરુ જીવ! તું આ સંસારની માહુરૂપ જજાળને મૂકી દે, મિથ્યામતિને તજી દે અને માયાની આળપ’પાળ છેાડી દે.” (૧-૨) લાલ ૬ “તું કદી આ સંસારના તારા સંબંધી માતા, પિતા, પુત્ર ને સ્ત્રી વગેરેને તારા શરણભૂત માનતા હાઈશ તા તેમાં તારી ભૂલ થાય છે. તે જણાવે છે કે હે મનુષ્ય ! તે મધાં માતા, પિતા, પુત્ર, સ્ત્રી અને ભાઇબહેન વગેરે સબ'ધીએના દેખતાં જેમ કસાઈએ મારવા માટે ખે'ચેલે ખકશ‘મે મે' કરતા વધસ્થાનમાં જાય છે, તેમ કર્મરાજાએ – મૃત્યુએ પકડેલા આ જીવ તેને જ્યાં, જે ગતિમાં કર્મ લઈ જાય ત્યાં ચાલ્યા જાય છે. પૂર્વે કહેલા સંબધીઓમાંથી કેઈ તે વખતે આવતું નથી, આવી શકતું નથી. તેએ મૃત્યુને શું રોકી શકે? પણ તને વ્યાધિ વગેરેથી થતાં આ ભવનાં દુઃખા અને પરભવમાં પ્રાપ્ત થતાં દુર્ગતિજન્ય દુઃખ પણ કોઈ વહે...ચી લેતું નથી; તારે એકલાએ જ સર્વાં દુઃ ખા પૂરેપૂરાં સહેવાં પડે છે.” (૩). “ પછી દાખલા વડે અશરણુતા સિદ્ધ કરે છે. નવ નંદ રાજાઓએ સેાનાની નવ ડુંગરીએ કરી, પરંતુ આખરે મૃત્યુ સમયે તેમને બિલકુલ કામ ન આવી, શરણભૂત ન થઇ. વળી સુભૂમ ચક્રીએ છ ખંડની ઋદ્ધિથી ન ધરાતાં ધાતકીખંડના ભરતના બીજા છ ખ`ડ સાધવા માટે ચરત્ન ઉપર ચતુરંગ સેના લઈને લવણુસમુદ્ર ઉપર પ્રયાણુ કર્યું, પરંતુ ચર્મરત્નને ઉપાડ઼નારા હુજારા દેવતાએ મારા એકલા વિના અટકશે નહિ ’ એવા વિચારથી સમકાળે ચર્મરત્ન છોડી દીધું, સઘળા ચાલ્યા ગયા અને ચર્મરત્ન લવણુસમુદ્રમાં ડૂબી ગયું અને સુભૂમ ચક્રી સવ ઋદ્ધિ સમેત સમુદ્રમાં ડૂબી જઈ મરણુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy