________________
ભાવના
૩૭૯
શરત એ હતી કે પીનારને એ સર્વ વ્યાધિ થાય. સ્ત્રીએ વિચાયુ કે કાલે એ બીજી સ્ત્રી પરણશે અને માએ વિચાયું કે જાતે જીવતા હોઇએ તે અનેક છોકરાં મળશે. આમ કાઈએ ઝેરી ઉતાર પીધે નહુ અને અનાથી મુનિ કહે છે કે મને ખાતરી થઈ ગઈ કે આ દુનિયામાં કોઈ કાર્યનું નથી, જીવ એકલે આવ્યો છે અને તે અંતે એકલે જવાના છે, એને કોઈનું શરણુ નથી અને એને કોઈના આધાર નથી.
અન્યત્ર—જિનેશ્વરના વચન અનુસારે એ ચાલે તે એને અંતે ભવના ફેરા અટકે, એ સિવાય અન્ય કોઈ પણુ માણુસ પ્રાણીનું શરણુ નથી. કોઈ તેને બચાવી શકે, કે તેના વ્યાધિ લઈ શકે તેવું નથી. અનાથી મુનિના ઝેર – વ્યાધિના વાટકો પીનાર કોઈ મળ્યું નહિ અને અનાથી મુનિને ખાતરી હતી કે શ્રેણિકરાજા પોતે પણ અનાથ છે.
-
શરણુ દુનિયામાં તીર્થંકર મહારાજના વચન સિવાય અન્ય કોઈ પણ સ્થાન એને શરણ આપે, એનું મરણુ અટકાવે એવું નથી.
કવચિત્—અન્ય કોઈ પણ સ્થાન કે શરણુ આપનાર કચાંય પણ કોઈ નથી. એટલી એણે વિચારણા કરવી જોઇએ. એ ખીજી અશરણુ' ભાવના. એના સંબંધમાં યશસેમ નીચે પ્રમાણે જણાવે છે—
Jain Education International
-
(રાગ રામિગિર. રામ ભણે હરિ ઊઠીએ — એ દેશી ) બીજી અશરણુ ભાવના, ભાવે। હૃદય મઝાર રે; ધરમ વિના પરભવ જતાં, પાપે ન લહીશ પાર રે; જાઇશ નરક દુવાર રે, તિહાં તુજ કવણુ આધાર રે. ૧ લાલ સુરંગા રે પ્રાણીઆ, મૂકને મહુજ જાળ રે; મિથ્યા મતિ સવિ ટાળ રે, માયા આળપંપાળ રે, લાલ૦ ૨ માતા પિતા સુત કામિની, ભાઈ ભચણી સહાય રે; મે' મેં કરતાં રે અજ પરે, કર્મ ગ્રહ્યો છઉ જાય રે; તિહાં આડો કે નવી થાય ?, દુ:ખ ન લીધે વેહેંચાય રે. લાલ૦ ૩ નંદની સેાવન ડુંગરી, આખર નાવી કે કાજ રે; ચક્રી સુભૂમ તે જલધિમાં, હાર્યા ખટ ખડ રાજ રે; ખૂડચો ચરમ જહાજ , દેવ ગયા વિભાજ રે; લેાથે ગઈ તસ લાજ રે,
લાલ ૪
દ્વીપાયન દહી દ્વારિકા, અલવંત ગોવિંદ રામ રે; રાખી ન શકયા રે રાજવી, માતપિતા સુત ધામ રે; તિહાં રાખ્યાં જિનનામ રે, શરણ કીએ નેમિસ્વામ રે; વ્રત લેઈ અભિરામ રે, પાહાતા શિવપુર ઠામ રે. લાલ૦ ૫
For Private & Personal Use Only.
www.jainelibrary.org