SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ ૩૬૯ આચારાંગસૂત્ર પ્રમાણે જે વસ્તુ લેવાય, મૂકાય અને ઉપયોગમાં લેવાય તો તેને દવાની જરૂર રહેતી નથી. (લેક ૧૩૭). આ પણ ખૂબ સમજવા જેવી વાત છે અને અનુભવે તે સાચી જ કરે તેવી ખાતરી આપવામાં આવે છે. આ સુખ મેળવવાની જેમણે આશા કરી છે તેમને તે સુખ ખૂબ મળ્યા જ કરે તે માટે તેમણે હદયમાં ભાવના ભાવવી જોઈએ, ભાવનાને ઓળખવી જોઈએ. તેથી હવે ભાવનાનું પ્રકરણ આવે છે. તે સુખ ભણી દેરનાર અને પ્રાણુને વિચારમાં નાખી દેનાર છે. - આ પ્રમાણે સાચા શાશ્વત સુખને સમજવું અને સમજીને તેને બરાબર આદરવું અને તે મેળવવા આદર્શ રાખ. | | તિ ગુણકારણ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy