________________
સુખ
સૂત્ર–સૂત્રસિદ્ધાંતમાં ખપે અને ન ખપે તેવી ચીજનું વિવરણ કરવામાં આવ્યું છે. આ પિષણ નામને જુદો સૂત્રસિદ્ધાંતને ગ્રંથ છે. અને ઉપર આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધમાં પણ પહેલું અધ્યયન છે.
' ગ્રહણ—લેવા યોગ્ય સાધુએ કઈ વસ્તુ લેવી અને કઈ વસ્તુ ન લેવી તેને વિસ્તાર ત્યાં કરવામાં આવ્યો છે.
ઉપભેગ–અપ કરે, ખાવું. એટલે, બેંતાળીશ દેષ ત્યાગીને વસ્તુને લેવી, વાપરવી, ખાવી અને તેને પિતાના ઉપયોગમાં લેવી.
આમયભય–સજાતીય અને વિજાતીય કઠિન ખાદ્ય પદાર્થોનું એકત્ર મળવું તે, એ. અર્થ પિંડ શબ્દથી ગ્રહણ કરવાનું છે. એ પિંડ સંબંધી જે વિધિ કહેવામાં આવેલ છે તે વિધિને બરાબર અક્ષરશ: પાળનાર, તે વિધિ પ્રમાણે મર્યાદિત નિયમિત આહાર લેનાર અને દેષવાળે કઈ પણ પદાર્થ ન લેનાર કોઈ જાતના રોગને ભેગ થતું નથી. તે પ્રાણ તદ્દન નીરોગી થઈ જાય છે. રેગનું કારણ ગમે તે ખાવું, ગમે ત્યારે ખાવું અને જે તે ખાવું એ છે. પણ જે પિડેષણમાં જે વિધિ બતાવવામાં આવેલ છે તેને સ્વીકાર કરી તેને બરાબર પાળવામાં, અનુસરવામાં આવે તે માણસને રગને સર્વથા ભય મટી જાય છે, તે રેગ સંબંધમાં નિર્ભય થઈ જાય છે, તેને કઈ રોગ થતું નથી અને ભવિષ્યમાં કઈ રેગની પીડા તેને થશે તે પણ તેને ભય થતું નથી, બીક રહેતી નથી. પિંડ વિશુદ્ધિના બેંતાળીશ દોષ ઉપમિતિભવપ્રપંચાક્યાના ભાગ બીજાના ભાષાંતરમાં પૃષ્ઠ ૧૪૦૫માં પરિશિષ્ટ નંબર ૪માં વિસ્તારથી પ્રકરણરત્નાકર ભાગ ત્રીજાને અનુસાર અને પ્રવચનસારોદ્વાર પ્રમાણે વર્ણવ્યા છે, તેથી અત્ર તેનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. સાધકે બેંતાળીશ દોષરહિત પિંડ માંગવું એમ ફરમાન છે. એ બેંતાળીશ દેશે પૈકી સેળ દોષોનું નામ ઉદ્ગમ દોષે છે. તે પિંડ આપનારને અંગે થાય છે. પિંડ ઉપજાવવાને અંગે સેળ દે છે, તેમને ઉત્પાદન દેષ કહેવામાં આવે છે. ગૃહસ્થ પાસેથી પિંડ ગ્રહણ કરતી વખતે થઈ જતા દશ દેને એષણાદેણી કહેવામાં આવે છે. એ સળ ઉદ્દગમદોષ, સળ ઉત્પાદનો અને દશ એષણના દે મળી બેંતાળીશ પિંડના દે થાય છે. એમાં કેટલાકના પેટમાં પણ અને છે. તે દે ન કરવાથી પ્રાણું નીરોગી રહે છે અને વ્યાધિપીડાને ભય એને રહેતું નથી. તે દષ્ટિએ ૪૨ દોષે વિચારવા ગ્ય છે અને ઘણું સંભાળપૂર્વક પ્રવચનસારદ્વારના કર્તાએ એકઠા કર્યા છે અને પિંકૅષણ નામના સદર અધ્યયનમાં એ સંબંધી ઉલ્લેખ છે. તે વિચારી નરેગી થવું અને રહેવું. દોષ વગર, કારણ વગર વ્યાધિ થતા નથી. અને દોષરહિત જે આહાર લે તેને દવા લેવાની જરૂર પડતી નથી. જ્યારે રેગ થાય ત્યારે કઈ દોષનું આ સેવન થઈ ગયું હશે તે વિચારી દેવને દૂર કર. નીરગીપણું સાધના અથે જરૂરી છે એમ ધારી તેને ગ્રહણ કરવું અને દોષ દૂર કરી ભવિષ્યમાં તે દેષ ન થઈ જાય તેની ચીવટ રાખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org