SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ નેમસ્કાર પ્રશમરસના જીવંત દાખલા મળત. મારી પહેલાના ચૌદપૂર્વ ધારી અને મહાબુદ્ધિશાળી પુરુષોએ શાસ્ત્ર પદ્ધતિએ આ પ્રશમની વાત કરી છે. તેમની પાસે $ તે અનુકરણ કરનાર બાળક છું. પ્રશમજનનશાસ્ત્રપદ્યઃ——શાંતિ, ઉપશમ. આ વાકય દ્વારા શાંતિની કે પ્રશમ અથવા ઉપશમની કેટલી જરૂર છે, તે ગ્રંથાર્તા સૂચવે છે. આવે પ્રશમરસ કેવી રીતે થાય તેની શાસ્ત્રપ`ક્તિ પૂર્વકાળમાં અનેક પરોપકારી બુદ્ધિશાળી લખી ગયા છે. એટલે હુ તે તેને પગલે ચાલી, તેમનું અનુકરણ કરું છું. પણ શાસ્ત્રપદ્ધતિ અને મૌલિકતા તે તેઓના ગ્રંથાથી જોઈ શકાત. આ ખધી વાત અહીં બતાવી હાત તે ઘણી ઉપયોગી માહિતગારી આપણને મળત, આ શ્લાકમાં ગ્રંથકર્તાએ પૂર્વકાળનું મહત્ત્વ વધાર્યું' અને, પેાતાની નમ્રતા બતાવવા દ્વારા, પૂર્વ પુરુષોને મહાબુદ્ધિ-વૈભવશાળી વાસ્તનિક રીતે કહ્યા. આ ગ્રંથ પ્રશમના છે, અને તે મહામતિ પુરુષાનું અનુકરણ છે, તે મૌલિક ગ્રંથ નથી, તેમ જણાવવું, એ નમ્રતાની પરાકાષ્ઠા. ખતાવે છે. આ ઉપરથી એમ જણાય છે કે, ઉમાસ્વાતિના વખતમાં શાંતરસના અનેક ગ્રંથા વિદ્યમાન હશે. આપણે કમનસીબે એવા કોઇપણ પ્રાચીન ગ્રંથ મળતા નથી, પણ એવા ગ્રંથા ઉમાસ્વાતિના સમયે વિદ્યમાન હશે એમ જણાય છે (૫). કર્તાની વિશેષ નમ્રતા (અને) અનુકરણ ताभ्यो विसृताः श्रुतवाक्पुलाकिकाः प्रवचनाश्रिताः काश्चित् । पारम्पर्यादुच्छेषिकाः कृपणकेन संहृत्य ॥ ६ ॥ तद्भक्तिबलार्पितया मयाऽप्यविमलाल्पया स्वमतिशक्त्या । प्रशमेष्टतयाsनुसृता विरागमार्गैकपदिकेयम् ||७|| અથ—તે પુરુષાના શ્રુતગ્રંથનું રહી ગયેલ તુચ્છ ધાન્ય પણ પ્રવચનની પદ્ધતિના આશ્રય લેનાર અને પરપરાથી ચાલી આવતા ખાધાનું અવશેષ, તે તુચ્છ રાંકડાએ એકઠુ કરીને તેની ભક્તિના બળે આપેલ જાડી અને થાડી બુદ્ધિ-શક્તિને આધીન કરીને, મને પેાતાને પ્રશમના શેખ હોવાથી, મેં આ વૈરાગ્યના રસ્તાની એક માણુસ ચાલી શકે તેવી પગઢ'ડી જેવા ગ્રંથની રચના કરી છે. (૬૭) વિવેચન (છઠ્ઠા લેાકનું)—આ લેાકમાં પાંચમા Àાકથી શરૂ કરેલ નમ્રતા હુજુ ચાલુ અને અધૂરી છે. વમાન પદ્ધતિએ નમ્રતા ખતાવવાની એક રીતિ હાય છે, તેને લેખકશ્રી સ્વીકારતા હાય છે; તે સાતમા શ્ર્લાકથી જણાશે. વિસ્તા—તેમનામાંથી ગળી આવેલી, વધારાસુધારાની, એએ તે મોટા દરિયા જેવા હતા, તેમાંથી વધારાની રહી ગયેલી એવી. એટલે તેઓએ તે પેટ ભરીને ભેગયેલી, પણુ જમ્યા પછી જેમ કેટલાક પાછું (સાવકારી) મૂકે છે, તેની માફક વધારા-ઘટાડાની ચીજ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy