________________
પ્રશમરતિ વિવેચન સહિત વિવેચન લેકને આધાર–આ તે એક સમજાઈ જાય તેવું કારણ બતાવ્યું છે. પિતાના ભરણપોષણને સર્વ આશ્રય લેક પર છે, તે કારણે લેકેને ખરાબ લાગે તેવું, તેમની નજરે ખરાબ લાગે તેવું કઈ પ્રકારનું વર્તન ત્યાગ કરવા યોગ્ય છે. આમાં ઘણા સવાલ થાય તેવું છે. લેક પાસેથી રહેવાનું સ્થાન મળે છે અને ભરણપોષણને આધાર લેક પર છે તેથી તે લેકને વિરુદ્ધ લાગે તેવું સર્વ આચરણ ત્યાગ કરવા ગ્ય છે એમ જણાવ્યું. ત્યારે સવાલ થાય છે કે ભેજન ખાતર લેકેને સારું લગાડવું અથવા ગોચરીને આધાર લેકે પર છે તેથી તેમની વિરુદ્ધ આચરવાને ત્યાગ કરે ? આ તે માત્ર કારણ છે. તેને સારું લગાડવા કાંઈ કરવાનું નથી, કારણ કે લેકવિરુદ્ધત્યાગ “જય વિયરાય”માં પણ આવે છે. ત્યાં શ્રાવકે પણ લેકવિરુદ્ધ આચરણને ત્યાગ માગે છે,
એટલે કહેવાની મતલબ એ છે કે લેકવિરુદ્ધ કઈ પણ વર્તન હોય તે તે ત્યાગવા ગ્ય છે. લેકે ઉપર ભરણપોષણ અને નિર્વાહને આધાર છે તે એક કારણ છે, પણ તે ન હોય તે પણ લેકવિરુદ્ધ વર્તનને ત્યાગ કરવો જરૂરી છે, સ્વપરહિત કરનાર છે અને કર્તવ્ય તરીકે એવા વર્તનને ત્યાગ ભગવાને ફરમાવ્યું છે.
બ્રહ્મચારી–અહીં કોઈ સ્થાને “ધર્મચારિણ” એ પાઠ છે. બ્રહ્મચારી શખથી સાધુ સમજવાના છે, કારણ કે અન્ય ધર્મના બ્રહ્મચારીઓ કાંઈ ગૃહસ્થ પર – લેક પર આધાર રાખનારા હોતા નથી. ધર્મચારી એટલે સંયમી, જેને સંયમ હોય અથવા તે જે સંયમને ઈચ્છતા હોય તે સર્વ સંયમી કહેવાય છે. બધા સાધુઓ સ્થાન કે ભાત પાણી માટે લેક પર આધાર રાખે છે એ લેકવિરુદ્ધત્યાગ માટે મામૂલી કારણ આપ્યું છે.
કવિરદ–અહીં તેને અર્થ બહુ સામાન્ય છે. જન્મ તથા મરણનું સૂતક ન પાળવું અથવા નાતબહાર થયેલા માણસનું ભેજન લેવું એ લેકવિરુદ્ધની વાત છે એમ હરિભદ્રસૂરિ ટીકામાં કહે છે. જે જન્મ (વૃદ્ધિ) સૂતક છે, તે જે પાળતા હોય તેને ત્યાંથી સૂતક સમયે ભેજન ન લેવું અથવા જ્ઞાતિની બહાર થયેલાને ત્યાંથી કોઈ પ્રકારનું ભજન ન લેવું. એવું ભેજન જે લે તે લેકવિરુદ્ધ છે. લેકવિરુદ્ધનું કઈ પણ ટીકા ઊભી થાય તેવું કામ ન કરવું. ' ધર્મવિરુદ્ધ–મધ, મધુ કે માંસ વરવું તે ધર્મવિરુદ્ધ છે, કારણ કે માંસ ન લેવું તે તે ખાસ ઉપદેશ છે, જીવ બીજે માણસ મારતે હોય તે પણ “કુણિમાહરણ એટલે મસ્ય-માંસના ભજનને ત્યાગ ભગવાને કહ્યો છે. તેથી એવું ધર્મવિરુદ્ધ આચરણ કે વર્તન સાધુએ તજવું. આ ગાથામાં વહેવારુ ઉપદેશ છે. ભરણપોષણનું તે એક નિમિત્ત માત્ર છે, પણ લોકવિરુદ્ધ કે ધર્મવિરુદ્ધ કાંઈ પણ વર્તન ન કરવું એ સીધે ઉપદેશ છે. પોતાની રસમૃદ્ધિ માટે કે સારે આહાર મેળવવા માટે લેકવિરુદ્ધનું વર્તન તજવું જોઈએ એવી આજ્ઞા નથી, પણ લેકમાં નકામી વાત થાય અને લેક ધર્મ પામવાને બદલે પતિત થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org