________________
પ્રશમરતિ વિવેચન સહિત
રત્ન—આવા ગમ, પોચ, હેતુ, નય, શબ્દરૂપ રત્નોથી એ સ`જ્ઞશાસનપુર ભરેલું છે, તેમાં મારા જેવા સામાન્ય માણસનું ગજું' શું? આ નમ્રતા વધારે પડતી છે. તે આ ગ્રંથ જોવાથી માલૂમ પડરો.
શાસનપુર—આવાં અનેક કારણેાથી શાસનને એક નગર કે ગ્રામ સાથે સરખાવવામાં આવે તે તેમાં મારા જેવાને પ્રવેશ કરવા પણ મુશ્કેલ છે. આ નમ્રતાની પરાકાષ્ઠા છે. ગ્રંથની શરૂઆતમાં આ ગ્રંથ લખવાની પેાતાની ચેમ્યતા નથી, એમ અનેક લેખકો જણાવે છે. ઉમાસ્વાતિજી તા કહે છે કે, જૈનપુરપ્રવેશ માટે પેાતાની ચાગ્યતા નથી, અથવા મારા જેવા અબહુશ્રુત તેમાં દાખલ થઈ શકે તે પશુ મુશ્કેલ છે.
દુઃખ —ક્રિયાવિશેષણ છે. મુશ્કેલીથી એવા એના અથ થાય છે. કર્તાએ કેટલી યાગ્ય રીતે વાપર્યું છે, તે ખાસ વિચારવા લાયક છે.
પ્રવેટુ અંદર દાખલ થવું તે. ગામમાં પેસવાની પણ ઘણી મુશ્કેલી છે. ગામમાં પેસવાના સાંસાં હોય, ` ત્યાં ચ'ચુપ્રવેશ કેમ થઈ શકે? આ અતિ નમ્રતા બતાવનારું લેખકનું વચન છે. છતાં પણ લેખકે અતિ સુંદર ગ્રંથ લખી આ વાત નમ્રતાને જ માટે બતાવી છે, એમ સમજવું ખોટુ નથી. ગ્રંથ આખા વાંચી આ અભિપ્રાય પર વાચક આવી જશે, એમ વિવેચનકારની ખાતરી છે. (૩)
વધારે નમ્રતા—
આ અવ્યય
श्रुतबुद्धिविभवपरिहीणकस्त्याऽप्यहमशक्तिमविचिन्त्य ।
द्रमक इवावयवोञ्छकमन्वेष्टुं तत्प्रवेशेप्सुः ॥४॥
અથ—શાસ્ર (આગમ) જ્ઞાનથી ઉત્પન્ન થતી અથવા આવતી બુદ્ધિથી રતિ એવા હું (ગ્રંથકર્તા) પોતાની અશક્તિને અવિચારતા થકા રાંકની પેઠે વધેલું સધેલું એકઠુ કરવા અને તે નગરમાં પ્રવેશ કરવાના ઇચ્છુક છું. (૪)
વિવેચન—જે નમ્રતા ગ્રંથકર્તાએ આ ગ્રંથની શરૂઆતમાં ખતાવી છે, તે જ રંગમાં તે તે વિશેષ રજૂ કરે છે.
શ્રુતબુદ્ધિ——બુદ્ધિના ચાર પ્રકાર છેઃ ઔત્પાતિકી બુદ્ધિ, વૈનયિકી બુદ્ધિ, કાર્યશિકી બુદ્ધિ, પાણિામિકી બુદ્ધિ. આની વધારે વિગત માટે જુઓ મા કમ પરના લેખ. ઔપાતિી બુદ્ધિ કુદરતી. અને વારવાર એક ને એક કામ કરતાં તે કામ કરવાની સરળતા પ્રાપ્ત થઈ જાય, તે કામ`ચ્છુિકી બુદ્ધિ સમજવી. આવા પ્રકારની કુદરતી બુદ્ધિ કે વારવાર એક ને એક કામ કરવાથી થતી બુદ્ધિથી હું રહિત છું. મારામાં કોઈ સ્વાભાવિક બુદ્ધિ નથી કે ખાસ આવડત નથી. ગ્ર'થકર્તા શ્રી ઉમાસ્વાતિ મહારાજનું આ સ્મૃતિનમ્રતાનું વચન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org