________________
આવ્યા
ર૯૫ (૧૧) કેરીને રસ કે કપતળાં ઇંડા કે જીવાતયુક્ત હોય તે તે ન ખાવાં. પણ તે ઇંડા, જીવાત વગરનાં હોય તે ખાઈ શકાય. ' (૧૨) સાધક શેરડીના ખેતરમાં ઊતર્યો હોય તે ઊતરવા માટે ઉપર જણાવ્યું છે તે પ્રમાણે રજા માગવી. તેને શેરડી ખાવાની મરજી કે ઈરછા થાય તે કેરીના સંબંધમાં જે નિયમે ઉપર જણાવ્યા છે તે લાગુ પડે.
(૧૩) મુસાફરને રહેવાના સ્થાનને સાધકને કબજે મળ્યા પછી તે ઘરધણી કે તેને પુત્ર પાસેથી કઈ ચીજ લેવી નહિ. પણ નીચે બતાવેલા નિયમે ધ્યાનમાં રાખવા.
(૧૪) મુસાફરને રહેવાની જગ્યા માટે તે માગણી કરી શકે. આ પ્રથમ નિયમ છે.
(૧૫) બીજા સાધુઓ માટે પિતે જગ્યાની માગણી કરે તેમાં પિતાનો સમાવેશ થતે. હેય તે સાધક ત્યાં રહી શકે. આ બીજો નિયમ થયે.
(૧૬) હું બીજા સાધુઓ માટે સ્થાનની માગણી કરીશ અને મળ્યા પછી પિતાને (મારે) માટે તે જગ્યા નહિ વાપરું.
- (૧૭) બીજા સાધુઓ માટે જગ્યા હું નહીં માગુ, પણ બીજાને તે મળી હશે તો હું મારા માટે વાપરીશ. આ ચેાથે નિયમ છે.
(૧૮) હું મારે એકલાને માટે જગ્યા માગીશ, બીજા બેચાર માટે નહીં. આ સાધકે નિશ્ચય કરેલ હેય એ પાંચમો નિયમ થયે
(૧૯) સાધકને ઘર મળે તેમાં ઈકકડ નામનું ઘાસ હોય છે તે તેને બિછાના તરીકે વાપરે, નહિ તે જમીન પર બેસી રહે. આ છઠ્ઠો નિયમ થયે.
(૨) સાધુને જે ઘરમાં રહેવા માટે રજા મળી હોય તેમાં પૃથ્વીશિલા, કાષ્ઠશિલા હેય તે તે તેમને બિછાના તરીકે ઉપયોગ કરે, નહિ તે બેસી રહે. આ સાતમે નિયમ થ.
આ સાતમા અધ્યયનના બે ઉદ્દેશક છે.
અહીં દ્વિતીય શ્રુતસ્કંધની પહેલી ચૂલા અથવા ચૂલિકા પૂરી થાય છે. ચૂલિકા એટલે પર્વતની એક હારમાળા. આવી ચૂલા આ શ્રુતસ્કંધમાં આવશે તે વિચારવી. આ બીજા શ્રુતસ્કંધના પહેલા અધ્યાયથી પ્રથમ ચૂલા શરૂ થઈ છે તે સાતમા અધ્યાયના બીજા ઉદ્દેશક સુધી ચાલી. ચૂઠાને બીજો અર્થ મેરના માથાની મધ્યશિખા થાય છે, અથવા શિરભૂષણ પણ થાય છે. ઉપરની મેડીને પણ ચૂડા કે ચૂલા કહેવામાં આવે છે. ચૂડાને ડુંગરનું શિખર એ અર્થ વધારે યંગ્ય છે, એમ મારું ધારવું છે. બીજી ચૂડા ત્યારપછી આવશે. તેમાં સાત અધ્યાય છે. (૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org