________________
આચાર
- (૧૧) સામાન્ય રમતગમતની જગ્યા તરીકે વપરાતું હોય ત્યાં ઉતારે ન કરે, કારણ કે તે જગ્યા લાયક નથી.
- (૧૨) સૂવા માટેની પાટ ઇંડા વગરની હોય અથવા તેમાં જીવાત ન હોય, પણ તે તેલમાં ભારે હોય તે તે સૂવા માટે વાપરવા લેવી નહિ.
(૧૩) જે પાટ ઇંડા અને જીવાતથી રહિત હય, હલકી હોય પરંતુ દેનાર પાછી લેવા ન ઇચ્છતે હોય તે તે પાટ સૂવા માટે ન લેવી. " (૧૪) સૂવાની પાટ ઈંડા વગરની અને જીવાત વગરની હેય અને હલાવી ચલાવી શકાય એવી હોય અને દેનાર પાછી લેવા તૈયાર હોય, પણ સારી રીતે બાંધેલી (મઢેલી) ન હોય તે તેવી પાટ સૂવા માટે ન લેવી.
(૧૫) પહેલા પ્રકારની પાટને સ્વીકાર કરવાથી “સંયમવિરાધના’ થાય છે એટલે અંકુશને અટકાવ થાય છે, બીજામાં આત્મવિરાધના” (જે પાટને ઉપાડે તેની વિરાધના) થાય છે. ત્રીજામાં “તત્પરિત્યાગ અને ચેથામાં બંધનપલિમથે” (એટલે દોરડાઓનું પરસ્પર સંઘર્ષણ).
(૧૬) જ્યાં ઘરધણું અને ધણિયાણી એકબીજાનું શરીર દાબતા હોય તેવા ઘરમાં ન રહેવું. - (૧૭) જ્યાં ઘરધણું અને તેની ધણિયાણી એકબીજાનું શરીર જોતા હોય એવા ઘરમાં રહેવું યોગ્ય નથી.
(૧૮) ઇંડા અને જવ વગરની પાટ ન મળે તે આખી રાત બેસી રહેવું. આ બીજા મહાશ્રુતસ્કંધના બીજા અધ્યયનનાં ત્રણ ઉદ્દેશક છે.
પંડક એટલે નપુંસક. એટલે, શય્યા સ્ત્રી, પશુ અથવા નપુંસક વગરની ચોખ્ખી હોવી જોઈએ.
બારમું અધ્યયન ‘ઈર્યા? - ઈર્યા–આચારાંગના બીજા મહાકૃતસકલનું ત્રીજું અધ્યયન ઈર્યા નામનું છે તેમાં નીચેની મતલબની હકીકત આવે છે ?
(૧) ઈર્યા એટલે હાલવું ચાલવું. રસ્તા ઓળખાય તેવા ન હોય અને ચોમાસું બેસી ગયું હોય, તે બીજ પડ્યાં હોય, ત્યારે સાધકે એક ગામથી બીજે ગામ ભટકવું નહિ, પણ ચાતુર્માસમાં એક જગ્યાએ સ્થિર રહેવું.
" (૨) જ્યાં ઘણા પરિણા કે બ્રાહ્મણ આવે તેવું હોય તેવી જગ્યાએ શિયાળામાં પણ દાખલ થવું કે રહેવું નહિ. . (૩) પણ જે ગામમાં ધ્યાન માટે માટી અને પૂરતી જગ્યા મળતી હોય અને જ્યાં બહુ બ્રાહ્મણો કે પરેઓ આવે તેવું ન હોય અને જ્યાં પિતાને રહેવાની સર્વ શરતે બરાબર સંતોષાતી હોય ત્યાં રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org