________________
આચાર
(૪૬) સાધકે કાચાં ફળ અથવા માત્ર તેને લેટ કરેલ હોય પણ હજુ જેમાં બીયાને સંભવ હોય તે ન લેવાં.
(૪૭) પાક્યા વગરના ચોખા (ભાત) સાધકે ન લેવા. . (૪૮) સાધકે કઈ જાતની કાચી ચીજ ન લેવી.
(૪૯) સાધુને માટે તૈયાર કરેલ કઈ ચીજ સાધકે ન સ્વીકારવી.
(૫૦) કોઈ નજીકનો અથવા દૂરને સો કઈ ગામમાં રહેતું હોય તે તેને ઘેર ચીજ લેવા ન જવું અને તેવા ઘરમાં પણ દાખલ ન થવું; અને તેને ત્યાંથી ખોરાક કે પણું ન લેવાં.
(૫૧) પણા માટે તૈયાર થતે બરાક પિતાને મળે તેવી માગણી ન કરવી. - (પર) સારી સુગંધ આવે તેવો ખોરાક જ માત્ર ખાવે અને ખરાબ ગંધવાળે બરાક ન ખાવે એવું સાધકે કરવું નહિ. એ પાપી હકીકત છે.
(૫૩) આણેલ અન્ન પિતાની સાથેના અન્ય સાધકને પૂછ્યા સિવાય અન્યને આપવું નહિ.
(૫૪) સારું પસંદ આવે તેવું ખાવું અને બાકીનું ન પસંદ પડે તે બીજા સાધુઓને કે ગુરુને આપવું તે પાપિષ્ઠ આચરણ છે.
(૫૫) સાધુએ બહુ ઠળિયાવાળી ચીજ ન લેવી. (૫૬) આપનારનાં હાથ અને વાસણ (સચિત્તથી) ભીનાં ન હોવાં જોઈએ. (પહેલે નિયમ).
(૫૭) આપનારનાં હાથ અને વાસણ (અચિત્તથી) ભીના હોય. આમાં ચેખી ચીજ પવિત્ર હોય તે લેવી. (૨) •
(૫૮) આપનારનાં હાથ (અચિત્તથી) ભીના હોય અને વાસણ (સચિત્તથી) ભીનાં ન હાય (૩) તે ખપે એવી ચીજ લઈ શકાય.
(૫૯) જાડા થયેલ અનાજ વેરી શકાય. એને જરા સાફ કરવાનું હોય તે તે કરવું (૪).
(૬૦) આપનારને હાથ ચ હેય પણ વાસણ (અચિત્તથી) ભીનું હોય તે તે ચીજ લઈ શકાય. આ ભિક્ષાનો પાંચમો નિયમ છે.
(૬૧) જમીન પર ચીજ પડેલ હોય, પડી ગઈ હોય તે આપનારને હાથે (સચિત્તની) ભીનાશ ન હોય તે લઈ શકાય.
(૬૨) આપનારને હાથ પરની (સચિત્તની) ભીનાશ તદ્દન સૂકાઈ ગયેલી હોય તે તે ચીજ લઈ શકાય. છઠ્ઠો નિયમ.
() પગા કે ચેપગી જનાવર, શ્રમણ અથવા બ્રાહ્મણને જે ચીજ ન જોઈતી હોય અથવા પરેણા માટે અથવા ગરીબગુરબા માટેની જે ન હોય તે સાધુ લઈ શકે સાતમે નિયમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org