________________
પ્રશમરતિ વિવેચન સહિત
દસમું અધ્યયન ‘પિ તૈષણા
(૧) ભૈક્ષ્યગ્રહણ——એ ચૂલાનું પ્રથમ અધ્યયન પિડૈષણા' નામનુ` છે. એમાં કહે છે કે જે ચીજો ઘરમાંથી મળવાની હાય તે ખીજ કે ફૂગ અથવા જીવાતવાળી હાય તે લેવી નહિ.
પાણીથી મિશ્ર થયેલી હોય
२८०
(૨) કદાચ એવી ચીજ લેવામાં આવે તે તેઓએ એકાંત જગ્યા પર અથવા બગીચામાં જઈને તેમાંથી જીવવાળી ચીજ જુદી પાડવી. અને તે ચીજ પોતે ખાઈ શકે તેમ ન હાય તા તેને એકાંત જગાએ મૂકી દેવી.
(૩) સાધક સાધુસાધ્વીએ આખી વનસ્પતિ કે ઔષધિ ન સ્વીકારવી, કારણ કે એમાં
જીવનતત્ત્વ છે.
(૪) સાધક સાધુસાધ્વીએ ફૂલેલ અનાજ ન લેવું. પણ તે ચીજ પર એક કરતાં વધારે વખત (ખાંડવા, ભુજવાતુ) કામ થઈ ગયું હાય તો તે લેવી કારણુ કે તે સ્વીકાય છે. (૫) સાધુસાધ્વી ગૃહસ્થના ઘરમાં જાય તે નાસ્તિક અથવા ઘરધણી સાથે તેમાં પ્રવેશ ન કરવા, કે તેમાંથી બહાર ન નીકળવું.
(૬) સાધુસાધ્વીએ એક નગરથી કે ગામથી બીજા નગરે કે ગામે જવા વખતે નાસ્તિક કે ગૃહસ્થ સાથે ન જવું, તેમને ખારાક ન આપવે.
(૭) સાધુને માટે ગૃહસ્થે ચારેલ કે ખરીદેલ અથવા પાપ કરીને મેળવેલ વસ્તુ ન લેવી, અને અશુદ્ધ અને અસ્વીકાય ચીજ પણ ન લેવી.
(૮) ઘણા શ્રમણેાને માટે ગૃહસ્થે તૈયાર કરેલ વસ્તુ કે આહાર ન લેવા. તેમ જ બ્રાહ્મણુ માટે રાખેલ, મહેમાન માટે રાખેલ કે ગરીબ કે ભિક્ષુક માટે રાખેલ ચીજ ન લેવી.
(૯) જે ગૃહસ્થને ઘરે સદાવ્રત આંધેલ હોય તે ઘરે ભિક્ષાથે સાધુસાધ્વીએ ન જવું. (૧૦) દ્વિતીય ઉદ્દેશક પ્રથમના કરતાં પણ વધારે આહારશુદ્ધિ અપેક્ષે છે. (૧૧) કલ’કરહિત કુળમાંથી અથવા રાજ્યદ્વારમાંથી પિંડ લઈ શકે.
(૧૨) ખીજા માગનારાઓને યાગ્ય ભાગ મળ્યો છે એ વાતની ખાતરી કરીને, ઘરની સ્ત્રી કે બહેન પાસે ખારાક લેવાની માગણી કરે.
(૧૩) એક ચેાજન દૂર મહાત્સવ થતા હાય તો ત્યાં જઈને ખોરાક લઈ આવવાના સાધક વિચાર ન કરે.
(૧૪) કોઈ મહાત્સવ પછી જમણવાર થતા હોય તે ત્યાં સાધકે જાણીજોઈને ન જવું. આને સ`ખડદોષ કહેવામાં આવે છે.
(૧૫) કોઈ ઉજાણી કે જમણને પ્રસંગે ખાવામાં આવે તે સાધકને ઊલટી થઈ જાય અથવા અપચે થઈ જાય કે બીજી કોઈ માંદગી થઈ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org