________________
૨૪૬
પ્રશમરતિ વિવેચન સહિત હાલે વિળ વહુમાને એ ગાથામાં તે વિસ્તારથી મતાવ્યા છે. અતિચાર એટલે અતિક્રમ, દોષ. કાળે સૂત્રના અભ્યાસ થાય, વિપરીતકાળે ન થાય. એને ઉલ્લધવાથી પ્રથમ અતિચારદોષ થાય છે. જે વિદ્યા શીખવનાર ગુરુ હાય તેના વિનય ખરાખર રાખવા જોઇએ. એ ન રાખવામાં આવે તે બીજો અતિચાર અથવા જ્ઞાનના પુસ્તકને જ્યાં ત્યાં રખડાવવું તે ખીજો અતિચાર. ત્રીજે અતિચાર ગુરુનું બહુમાન ન કરવાથી થાય છે. એટલે, એને યેાગ્ય માન આપવાની જરૂર છે; તે ન અપાય તે દોષ લાગે; એ ત્રીજો અતિચાર. અને ઉપધ્યાન કરીને સૂત્રના અભ્યાસ સાધુએ કરવા જોઈએ. એ ઉપધ્યાન વહુન ન કરવામાં આવે તે ચાથે। અતિચાર. ધર્મવિરુદ્ધ વર્તન કરવું તે પાંચમે અતિચાર. વ્યંજન એટલે પાઠો ખરાબર ન ખેલવા તે છઠ્ઠો અતિચાર. તેમના અથ બરાબર ન કરવા તે સાતમા અતિચાર, અને વ્યંજન અને તેના અર્થ અને બરાબર ન કરવા તે આઠમે અતિચાર. આવી રીતે અતિચાર મારફત નકારાત્મક જ્ઞાનાચારનું જ્ઞાન થાય છે,
દશ નાચાર—તવાનુયોગ પર દર્શીન એટલે શ્રદ્ધાન. આ આચારના પણ એના પાંચ અતિચાર દ્વારા અભ્યાસ કરીએ. જીવાદિક નવતત્ત્વમાં આ હશે કે નહિ તેવા સંશય તે પ્રથમ શકા' નામના અતિચાર. પછી અન્યદર્શનમાં જરા ક્ષમા, અહિંસા વગેરે દેખી તેના અભિલાષ કરવા, તે દન પેાતાને પ્રાપ્ત થાય તે સારું' તેવી ઇચ્છા કરવી તે બીજો કાંક્ષા' નામના અતિચાર. ત્યાર પછી દાનાદિક ધર્મ અહી કરવામાં આવે છે તેનું ફળ થશે કે નિહ કે રખેને તે ફોક થાય અને કરેલ પ્રયાસ પાણીમાં જાય એવા સંદેહ મનમાં ધરવા અથવા સાધુસાધ્વીના મલમલન ગાત્રા દેખી તેની ‘દુગ ́છા ' કરવી તે વિજ્રજનજુગુપ્સા નામના ત્રીજો અતિચાર. કુલિ'ગી અથવા મિથ્યાત્વીની પ્રશ'સા કરવી તે ‘ પ્રશંસા ’ નામના ચાથે। અતિચાર. અને મિથ્યાત્વીની સ્તુતિ કરવી અથવા તેમની સાથે પરિચય કરવા તે પાંચમા ‘ સંસ્તવ' નામના અતિચાર. આ પાંચે દનાચારના અતિચારો સંત વેંઘા વિનિચ્છા નામની વિદ્વત્તાની છઠ્ઠી ગાથામાં આપવામાં આવ્યા છે. દશન એટલે શુદ્ધ, શંકા-કાંક્ષા વગરની શ્રદ્ધા રાખવી તે.
ચારિત્રાચાર-ચારિત્ર એટલે વતન. એને પણ આપણે મુખ્યતયા અતિચારથી જાણવા પ્રયાસ કરીએ. એને માટે વર્દિત્તાની સાતમી ગાથા આપવામાં આવી છે: છાયસમારંમે એ એને લગતી ગાથા છે, તે ગાથા પ્રમાણે ચારિત્રાચારના પાંચ અતિચાર તે આ રહ્યા : પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસ એ છ કાયના જીવાને આર‘ભસમારભને અંગે ત્રાસ આપવા, હણી નાખવા તે ‘છકાયસમારભ ' નામને પ્રથમ અતિચાર. પેાતાના ભાગને માટે અથવા આત્મા એટલે મને અમુક કામ અમુક રીતે કરવાથી પુણ્ય થશે એવી ભેાળી બુદ્ધિથી સાધુને આપવાને અર્થે તે કરવાથી જે દોષ લાગે તે ‘ અત્તઠ્ઠા ' નામના ખીન્ને અતિચાર અને પરણાદિક પારકાને માટે જે આહારના દોષ
Jain Education International
ܕ
For Private & Personal Use Only
www.jainelibrary.org