________________
२४०
પ્રશમતિ વિવેચન સહિત
કેટલા હેરાન થાય છે, તે જે પ્રાણીઓની પાંચે છિદ્રા છૂટી અને મેકળી હાય તેમને વિષર્ચ: કેવી હેરાનગતિ કરે તે ધ્યાનમાં રાખી વિષયે અને કષાયા પર અંકુશ રાખી આ મનુષ્યભવની પ્રાપ્તિને સફળ કરવી, ભવને સફળ કરવા અને જીવનના ખરાખર લાભ લઈ તેનું મૂલ્યાંકન ખરાખર થાય તેમ કરવું, અન ́તકાળે આવે! અવસર મળે છે, વારવાર મળતા નથી, મળ્યા છે તે તેના લાભ લેવા. આ પ્રમાણે મહત્ત્વથી ભરપૂર વિષય અને કષાયનું પ્રકરણ પૂરું થયું, તે આપણા જીવનમાં ઘણા અગત્યના ભાગ ભજવે છે. ।। કૃતિ વિષય-ફ્લાય પ્રર્ળ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org