________________
કષાયા અને વિષયા
૨૩૯
છેવટની નોંધમાં તેનું પુનરાવર્તન કરવાનું ઇષ્ટ લાગતું નથી, પણ તે કેવા છે તેને ઉઘાડે સ્વરૂપે જણાવી પ્રાણીને તત્સંબંધ ધ્યાન રાખવાનું અને ખાસ કરીને આવા અનંત ભવે મળવા મુશ્કેલ મનુષ્યભવના લાભ ઉઠાવવાનું જરૂરી છે. એનુ લક્ષ ખેચવામાં આવ્યું છે. આથી ઘણા અસ્થાયી અને ઘેાડા વખત માટે ઉશ્કેરણીનું સુખ આપનાર વિષયે અને કષાયાનો ત્યાગ કરવે! અથવા તે પર અકુશ રાખવા એ આ ત્રીજા પ્રકરણને સાર છે.
આ વિષયે અને કષાયાને ખરાખર એળખવા. કષાયેા પૈકી ક્રોધ, માન અને માયા એક એક ગુણને હાનિ પહોંચાડે છે તે જાણી, અને લાભ તે સવ ગુણુના વિનાશ કરે છે તે સમજી એ અંકુશમાં રાખવા યેાગ્ય છે. એ પર ગ્રંથકારે ફેરવી ફેરવીને પુનરાવત નના ભોગે ધ્યાન ખેચ્યું છે અને તે લક્ષમાં રાખવા યાગ્ય છે એમ જણાવવાની ભાગ્યે જ જરૂર હાય. યથાસ્થાને એની ઉપયુક્તતા દર્શાવવા પ્રયત્ન કર્યો છે. કેટલા દૃષ્ટિબિંદુથી એ ત્યાગવા અથવા અંકુશમાં રાખવા યેાગ્ય છે, તે ગ્રંથકારે પોતે જ બહુ રીતે બતાવી આપ્યું વિષય અને કષાયાને અકુશમાં રાખવાથી શા લાભ થાય છે તે પણ ગ્રંથકારે યથાસ્થાને બતાવ્યું છે તે સમજી પ્રાણીએ અને તેટલા મનુષ્યભવને લાભ મેળવવા માટે આ રાગદ્વેષજન્ય વિષય અને કષાયા ઉપર અકુશ રાખવા અને આ મનુષ્યભવ જે મહાપુણ્યયેાગે મળે છે તે મળવાની કાંઈક સાકતા કરવી.
રાગ અને દ્વેષ તે. વિષયને જન્મ આપનાર છે. એટલે શરૂઆતમાં રાગ અને દ્વેષના પર્યાયેા જણાવ્યા અને પછી ગંભીર વિષય ચર્ચ્યા છે. કને એળખવા કમ એ નામના જુદા લેખ તૈયાર કર્યા છે, તેથી અત્ર એનું પુનરાવર્તન કર્યુ· નથી. જિજ્ઞાસુએ તે વિષય જોઈ જવે. તે થાડા સમયમાં બહુાર પડનાર છે. લેખ તૈયાર છે. રાગ અને દ્વેષ એવી અસરકારક રીતે કામ કરે છે કે પ્રાણી આ વિષયે અને કષાયાને તાબે થઈ જાય છે અને જાણે તે ઘરના જ હાય તે રીતે તેમની સાથે વર્તે છે. અનંત સંસારમાં રખડાવનાર છે એમ એ વખતે તે જાણુતા નથી. એમની ખરાખર એળખ થવાની જરૂર હતી, તે કેટલેક અંશે આ પ્રકરણ કરશે. આ દુનિયાનાં સર્વ સુખ અને દુઃખા આ વિષયે અને કષાયા લાવે છે. પાંચ ઇંદ્રિયના તેવીસ વિષયા છે અને ભાગવતી વખતે અથવા ન ભોગવ્યા હોય ત્યાં સુધી આકર્ષક લાગે છે, તેમ જ ક્રોધ, માન, માયા અને લેભરૂપ કષાયે અનેક પ્રકારે સંસારમાં રખડાવે છે. વિષયા અને કષાયે રાગ અથવા દ્વેષજન્ય હાવાથી પ્રાણીને હેરાન કર્યા કરે છે અને અત્યાર સુધી જે અનેક ભવા થયા છે તે એમને પરવશ પડવાથી થયા છે. આ રીતે વિષયે અને કષાયે આપણા જીવનમાં અતિ અગત્યના ભાગ ભજવતા હેાવાથી એમને બરાબર એળખી અને તારવવા જોઇએ અને તે પર અને તેટલે અંકુશ લાવવે જોઇએ. તે આ મનુષ્યભવ અને આ ક્ષેત્ર, ધ શ્રદ્ધા અને શારીરિક તંદુરસ્તી મળી છે તેની સાર્થકતા થાય. એક એક ઇંદ્રિયને પરવશ પડવાથી પ્રાણીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org