________________
૦૮ .
પ્રશમતિ વિવેચન શાહ હોય તેને ત્યાગ કરીને સમુદ્રની વચ્ચે ચારે બાજુ પાણી અને વચ્ચે એક બેટ આવેલે હતું ત્યાં જઈને વસ્યા. તે જ બેટમાં એક વાણિયે વહાણુ ભગવાથી બીજે કઈ આવે ન મળવાને કારણે, આવીને રહ્યો હતે. હવે આ બેટમાં તે શેરડીના ઘણા છોકરા હતા. એ તે ખૂબ શેરડીને રસ પી હતું અને પિતાની ગુદા દ્વારા ગોળ પતીકાંના આધારને સ્ત કરતે હતે. શુચિપિશાચે તે મુંદાના ગેળ પતીકાઓ ખાધાં અને હંમેશા તેના ઉપર પિતાને નિર્વાહ કરવા લાગ્યા. આવી રીતે એ વિઝા ઉપર જીવતો રહ્યો. વખત જવાં તે અને પેલે વાણિયે ભેગા થઈ ગયા. તેણે વાણિયાને સવાલ કર્યો કે આ શા માટે અત્ર પધાર્યા છે?” વાણિયાએ જવાબમાં કહ્યું કે પિતે વહાણના ભંગાણના કારણે ત્યાં એ બેટમાં આવી ચડ્યો હતે. પછી વાણિયે સવાલ કર્યો કે “શુચિપિશાચ! આપનું અહીં આવવાનું પ્રયોજન શું છે?” ત્યારે જવાબમાં શુચિપિશાચ કહે છે કે
કોમાં ઘણી અપવિત્રતા છે, તેના ત્રાસથી બચવા પોતે અહીં આવ્યું છે.” ત્યારે વાણિયે પૂછયું “ભલા ભાઈ! ભોજન વગર અત્ર કેમ તમારે નિર્વાહ થાય છે? હું તે દરેજ શેરડી ખાઈને કે તેને રસ પીને મારે નિર્વાહ ચલાવું છું.પિશાચે જવાબમાં જે કહ્યું તેથી આશ્ચર્ય પામેલા વાણિયાએ તે બતાવવા માંગ કરી એટલે પેલા શુચિપિશાચે તે વાણિયે મૂકેલા ગોળ પતીકાં જેવાં લીડાં બતાવ્યા. ત્યારે વાણિયે કહ્યું “અરે ભલા ભાઈ! મારા મૂકેલાં આ ગોળ પતીવ્ર તું દરરોજ ભક્ષણ કરે છે. અરે એ તે મારી વિષ્ટ છે! તારે શુચિવા તે ઘણે સરસ છે!” વાણિયાની આ ટીકા સાંભળીને તે શુચિપિશાચ તે ગળગળો થઈ ગયે અને એ બેને છોડી દઈ બીજા બેટમાં ગયા. ત્યાં પણ તેણે વાગોળે ભક્ષણ કરેલાં અને બાકી રહેલાં ફળ ખાધાં. આવી રીતે એ ઘણે પવિત્ર રહેવાને ફાંકો રાખનાર શુચિપિશાચ જ્યાં જ્યાં ને ત્યાં ત્યાં દુઃખી અને વધારે દુખી થવા લાગ્યું. - પરર્ભવે આ ને આ ભવમાં એને કઈ પ્રકારના લાભને બદલે શુચિપિશાચ જેવી દશા થાય છે. એ એક દુઃખમાંથી બીજા દુઃખમાં પડે છે. એની સાથે પરભવમાં જાતિ વગેરે હલકી પામે છે.
" જાત્યાદિહીનતા–એટલે જાતિને મદ કરે તેને પરભવમાં નીચ જાતિમાં જવાનું થાય. તેવી જ રીતે ઉચ્ચ કુળને મદ કરનાર પરભાવે નીચ કુળ પામે. સારા રૂપને મદ કરનાર પરભવે તદ્દન કદરૂપો થાય. બળને ગર્વ કરનાર પરભવે નિબળ થાય અને લાભને મદ કરનારને પરભવમાં એક ફૂટી બદામને પણ લાભ જ ન થાય. એવી જ રીતે, વિદ્યાને ગર્વ કરનાર પરભવે અભણ ટાળે થાય અને વલ્લભતાને ગર્વ કરનાર અરવલ્લભ બને. શ્રત (જ્ઞાન)ને મદ કરનાર પરભવે જ્ઞાન વગરને, એક અક્ષર પણ ન ચઢ તે થાય. આ નિઃસંશય–આમ ઊલટી દુર્ગણ થાય, તેમાં જરાપણ શંકા નથી. આપણે મહાવરસ્વામીના જીવે નીચતા કેવી રીતે મેળવી અને કપિલના ભવ પછી એક એક કડાહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org