________________
કવાયો અને વિષયો
- ૨૦૭ સંસારવૃદ્ધિ-આપણે સર્વ પ્રયત્ન સંસાર એ છે કરીને જેમ બને તેમ જલ્દી મક્ષસ્થાને પહોંચવાને અને અનંત સુખ મેળવી આ જન્મમરણના ફેરા ટાળવાને છે, પણ આઠ દસ્થાનેમાંથી કેઈ એકને અને વધારેને મદ થતાં તે સંસાર પાકે થઈ જાય છે, વધી જાય છે અને તેમાં આપણે મોક્ષપ્રયાસ નકામો થઈ જાય છે. આ ચ–અને, ઉભયાન્વયી અવ્યય. એટલે એ એક પ્રકારનું ગાંડપણ છે અને તેનાથી સંસારને વધારે થાય છે. આ બંને વાત બને છે. એટલે આ ઉભયાન્વયી “અનેને બરાબર ઉપયોગી અર્થ સમજાય છે, ગાંડપણુ ગણાય અને સંસારને વધારે થાય એ બેવડે નુકસાનીને વેપાર કર્યો ડાહ્યો માણસ કરે? એક તે કામ ઉન્માદનું, શેરડહાપણનું ગણાય અને તેના નફાટામાં સંસાર વધે એ ઊલટો વેપાર કર્યો ડહાપણવાળે માણસ કરે? એટલે, એને નિષ્કર્ષ એ થાય કે ભવિષ્ય અને વર્તમાનની નજરે કોઈપણ સમજુ માણસ જરા બુદ્ધિશક્તિવાળે હોય તે એ ધંધે ન જ કરે. (૭) . મદવાન પ્રાણીને થતાં દુખે –
जात्यादिमदोन्मत्तः पिशाचवद्भवति दुःखितश्चेह ।
जात्यादिहीनतां परभवे च निःसंशयं लभते ॥९८॥ અથ_પિતાની જાતિ વગેરેના મદથી ઉન્મત્ત (ગાડ) થયેલે પિશાચની પેઠે આ જન્મમાં જ્યાં જાય ત્યાં દુઃખી થાય છે અને હવે પછીના ભવમાં જાતિ વગેરેની નીચતા ચેકકસ પ્રાપ્ત કરે છે, એ વાતમાં શંકા કરવા જેવું નથી. (૯૮)
. વિવરણ : જીત્યાદિ–પિતાની જાતિ વગેરે આઠ પ્રકારના મદે પૈકી એક અથવા વધારેને અહંકાર કરનાર. તે જાતિ વગેરેના અત્ર નામ પુનરાવર્તનના ક્ષેત્રે પણ લખવામાં આવે છે–જાતિ, કુળ, રૂપ, બળ, લાભ, જ્ઞાન, વલ્લભતા અને વિદ્યા. આ આઠમાંના કોઈ પ્રકારને મદ કરવાથી આ ભવે અને પરભવે શું થાય અને કેવાં કેવાં દુઃખ સહન કરવાં પડે તે સમજી કેઈપણ પ્રકારને મદ ન કરવો અને મદરથાનને વજવું એ અત્ર. ઉપદેશ છે.
મદેન્મત્ત–આ મદો લાગે ત્યારે પ્રાણ કે ગાંડે થઈ જાય છે તે આપણે મદસ્થાનેની વિચારણામાં જોયું અને વિચાર્યું. એટલે અહીં મદેન્મત્ત શબ્દ પર વિવરણ કરવાની જરૂર રહેતી નથી. તે એક પ્રકારનું ગાંડપણું જ છે, અને ઘેલા અથવા ખસી ગયેલા મગજવાળાને બરાબર મળતું આવે તેવું કોઈ પણ મદસ્થાન કરનાર વર્તન કરે છે.
પિશાચ–પિશાચને આ દાખલે હારિભદ્રીય ટીકા અનુસાર અત્ર આપવામાં આવ્યો છે. કેઈ એક સ્થાનમાં શુચિપિશાચ નામને એક બ્રાહ્મણ હતું. ત્યાં વસતાં ચારે તરફ તેની નજરમાં અપવિત્રતા લાગી. એ અશુચિમાંથી બચવા ખાતર લેકે જ્યાં રહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org