SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયો અને વિષયો ૨૩ આ સ્થૂળભદ્ર મુનિનું ચરિત્ર અતિવિસ્મય—આશ્ચય કરનારું છે તે સમજી લેવું જોઇએ અને શ્રુતજ્ઞાનના મદના ત્યાગ કરવા જોઈએ. પ્રથમ વર્ષનું ચામાસું જ્યારે સ્થૂળભદ્ર મુનિ ગુરુની આજ્ઞાથી કશ્યાને મ`દિરે ગયા અને ત્યાં રહ્યા અને વેશ્યાને શ્રાવિકા બનાવી, ત્યારે તેમને ગુરુએ ‘દુષ્કરસુરકાર' કહ્યા. સપના બિલ પર ચાર માસના ઉપવાસ કરનારને ‘દુષ્કરકાર' જ માત્ર કહ્યા ત્યારે તેમને લાગ્યું કે એ સ્થૂળભદ્ર દિવાનના પુત્ર છે અને ગુરુ એમને હુલાવેફુલાવે છે અને રાજી રાખે છે. ચાર મહિના માલ-મસાલા ખાનાર એ સ્થૂલિભદ્ર કયાં અને ચાર માસના ઉપવાસ કરનાર પોતે કશુ ? ગુરુની પક્ષપાતી (તેની નજરમાં) દશાથી પોતે બીજે વરસે કાશ્યાને ત્યાં ચાર માસ કરવાની પરવાનગી માગી. ગુરુ સમજી ગયા કે આ માગણીમાં દ્વેષ હતા અને સ્થૂળભદ્ર તરફ મત્સર હતે. તે જતાં જ કાશ્યાના ક્રૂંદામાં પડી ગયા અને અનુકૂળ ઉપસગ તે સાધુ ખમી ન શકયો. વૈશ્યા તે શ્રાવિકા બની હતી. તેને સ` પુરુષા ભાઈ–બાપ સમાન હતા. તે સ્થૂળભદ્ર તરફના આવનાર'સાધુને મત્સર જાણી ગઈ. તેણે હિંમાચળ પર્યંત ઉપર રત્નક બળ ભેટ મળે છે તે લેવા સાધુને માકલ્યા. ભરચામાસે સાધુભાવ વિરાધી એ મુનિ હિમાચળ ગયા અને અનેક ઉપાધિ વેઠી વાંસડામાં નાંખી રત્નક બળ લઈ આવ્યા. કાશ્યાએ એના મુનિગુણુની ભવ્યતા સમજાવી. અને મુનિ પણ અનુકૂળ ઉપસ`ની મહત્તા સમજ્યા અને પેાતાના ગુરુએ શ્રી સ્થૂળભદ્રને કેમ વખાણ્યા હતા તેનું કારણ પણ તેમના ધ્યાનમાં આવી ગયું. સ્થૂળભદ્રનું નામ ચારાશીમી ચાવીશીએ લેવાશે. એના જેવા કામદેવના ઘરમાં જઈ તે પર વિજય મેળવવાના દાખલા ખહુ ઓછા છે. અને તેટલા માટે તેમનું ચરિત્ર વિસ્મય કરે તેવું કહ્યું છે. (૯૫) છન્નુમી ગાથામાં જ્ઞાનમદ ન કરવાનાં કારણેા કહે છે. અને તેની સાથે રાગદ્વેષ, ઇંદ્રિયજય અને કષાય પર વિજયનું પ્રકરણ થાડા પ્રાસ્તાવિક ક્ષેાક સાથે ગ્રંથકાર પોતે જ પૂરું કરશે. ત્યાં જ્ઞાનમદ કે શ્રુતમદ ન કરવાનાં કારણેામાં એ જ્ઞાન કેવી રીતે અને શા માટે મળે છે તે મૂળ તરફ ગ્રંથકાર જાય છે અને આવા નિક જ્ઞાનના મઢ કેમ થાય તે જણાવે છે. સરૂપ —પહેલું કારણુ : આ શ્રુતજ્ઞાન માટા પડતાનાં પડખાં સેવવાથી અને તેમની વૈયાવચ્ચથી થાય છે. જ્ઞાન મેળવવાનાં કારણેા વિચારવામાં આવશે તે વિદ્વાનને સંપ સંબંધ તે ઘણી અગત્યની વાત છે. પતિના સંબંધથી અને વૈયાવચ્ચ કરવાથી વાચનાદિક પાંચ પ્રકારના જ્ઞાન આવે છે. પતિ પાસે જ્ઞાન સિવાય બીજી વાત શી હાય ? તમે ઉપાધ્યાય શ્રીમાન યશેાવિજયજી કે હેમચંદ્રાચાય જી જેવાની સાથે સંબધમાં હા તે આખા વખત તમે તેમની પાસે જ્ઞાનની ચર્ચા જ સાંભળ્યા કરો. આ રીતે જ્ઞાન મેળવવાનું પ્રથમ કારણુ જ્ઞાનીને સત્સંગ છે. ત્યાંના વાતાવરણમાં જ જ્ઞાન ભરેલું હેાય છે અને તમારી ઈચ્છા કે આવડત ન હેાય, પણ તમારા સંબંધ જ્ઞાની સાથે જોડાયલા હાય, તમે એને સત્સંગ તરીકે ઓળખતા હાતા જરૂર તમે જ્ઞાની થઈ જાઓ, કારણુ કે ત્યાં ગપ્પાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy