________________
૯૦
પ્રથમતિ વિવેચન સહિત
સમજાવટમાં તારા હાય હોય તે પણ તારે તે વસ્તુના લાભ માટે મદ કરવે બધી રીતે અનુચિત, અાગ્ય અને અટિત છે,
માં
ઉપયાગ—કાંઈ આપણા ઉપયેાગમાં આવે તેવી વસ્તુ, પાતરાં, કપડાં કે તેવી ઉપયાગી વસ્તુના લાભ થાય. આવી વસ્તુની પ્રાપ્તિ માટે કેટલાક મદ કરે છે, વસ્તુ મેળવવાની અને સામાને રીઝવવાની પેતાની કળાના વખાણ કરે છે અને બીજાને તો કોઈ પાઈ પણ ન આપે પણ પાતાની રીઝવવાની અલગ રીત છે, પોતાને ખુશામત આવડે છે કે પાતાને માગતાં આવડે છે એ વાતનું પણ કેટલાક ગૌસ્ત્ર કરે છે અને પાતે માગવામાં સ્મૃતિ કાબેલ અને કુશળ છે એવા દાવા ધરાવે છે. આ ઉપયોગ ' સ્થાને કવચિત્ ૮ ઉપલેગ ’ પાઠ છે એના અર્થભેાગવટા અથવા ‘ અનુભવ’ એવેશ થાય છે. સુદ્દામ ફેર તેા ન હાથી એ પાઠ સારા અથ આપે છે એટલી એના પર ટીકા કરી એ પાકને પણ ખુશીથી સ્વીકારીએ. આ લાલ મહસ્થાનને ઈ સાહિત્યકારોએ લેભમદસ્થાન તરીકે વણુ વ્યા છે. અને એના દૃષ્ટાંતમાં ઉપર શરૂઆતમાં આ પ્રકરણમાં જણાવ્યું છે તેમ ચક્રવતી સુભૂમના ઘખલા તે રજૂ કરે છે, પણ લાભ એ લાભના એક વિભાગ ાવાથી મે લાલને મદ્યસ્થાનક ગણ્યું છે અને લાભ અને લેભ અંતે જતાં લગભગ સા હાવાથી તે ચાલે તેમ છે. સભ્રમને છ ખડ ભરતક્ષેત્રનું લખાણ-પહેળાણુ મધુરૂં પાડ્યું એટલે એણે ધાતકી ખડના ભરતક્ષેત્રને સાધવાના વિચાર કર્યાં. પેતાના મૂળ ઉપર એ એટલે બધા મક્કમ હતા કે એ છ ખડના ધણી થયે, તે પણ તેને ઓછું પડ્યું અને સાતમે ખડે વિમાન મારફત પેાતાને અને પેતાના લશ્કરને લઈ જવા દેવતાઓને હુકમ કર્યાં. દેવતાએ રમત જોવા પ્રેરાયા, સમકાળે સ`ની સરખી બુદ્ધિ થઈ અને રમત જોવા ચાલી નીકળ્યા અને સવ દેવા જયાથી સુભ્રમ રાજા ચક્રવર્તી દરિયામાં પડયો અને લેભનાં ફળ નારકી ગતિમાં અનુભવવા મરણશરણ થયા. આ લેાલના કરતા લાભ વધે છે. પાતાને મળતી વસ્તુ મેળવવામાં પોતે પ્રવીણ છે અને તે બ્લેકમાર્કેટ કરવામાં કે સામાને શ્વેતવામાં કાબેલ છે, એ વાતના મદ કરવા તેમાં લાભ કરતાં લાભ વધે છે, કારણ કે તેમાં દ્રવ્ય કે જમીન ઉપરાંત અનેક ચીજાનેા સમાવેશ થાય છે અને એક એવા નિયમ છે કે વધારે વસ્તુને પેાતાની નીચે લેતી વસ્તુ મળતી હોય તે તેને લેવી. આ દૃષ્ટિએ મને લાભને મદ્યસ્થાન સ્વીકારવામાં કંઈ વાંધા લાગ્યા નથી. અસલ શબ્દ કયા હશે તે માટે
આ રીતે ઘેડ બેસે છે. બાકી સુભ્રમના તે હમ (ઘડા), ગજ (હાથી) અને રથ બધા દરિયામાં ગયાં તે વાત પ્રસિદ્ધ છે અને તે લેભ નામના મદાનથી તણાઈ ગયા અને છ ખંડ પેાતાના હતા તે પણ મરણ પામીને ગુમાવ્યા. તેનું પ્રેરકબળ લાભ નામનું મહસ્થાન હતું. આા દાખલા વિચારવા જેવા છે, પશુ તેની સાથે ર્તાની પૂતા અને બીજી ખામતા વિચારતાં અંતે લાભને, તેમાં વધારે પદાર્થના અવકાશ હાવાથી અત્ર સ્વીકારવામાં આવ્યા છે. આનું ખરું તત્ત્વ તે જ્ઞાની મહારાજ જાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org