________________
* પ્રશમતિ વિવેચન સહિત ટિ–નાની એલાયચી. અલ્પ શબ્દને બતાવનાર આ શબ્દ છે. એટલે ચૂંઠને ગાંગડે ગાંધી બનેલા અને જાણે પિતે કદી ઘરડા થવાના કે મરવાના નથી એવું માનનારા. ત્રુટિ એટલે નાની એલાયચી જેવી વસ્તુ પિતાને મળી હોય તે જાણે ઘણું પિતાને મળી ગયું છે એવું ધારીને નિર્ભય થઈને ભટકનારા. એક નાના ગામડાનું પિતાને આધિપત્ય મળે કે નાનકડી સરખી શેઠાઈ ગામમાં મળે છે જરા સરખી વિદ્યા કે બે વીઘા જમીન મળે તે જાણે ઘણું બધું મળી ગયું છે. એમ માને એટલે ધરતી ઉપર પણ પગ ન દે. આગ આવા માણસ નાની વસ્તુ મળી જાય એમાં એને એવા વળa પડે છે કે પોતે hઈ. પણ દિવસ ઘા થવાના નથી અથવા રવાના નથી અને વિષય સાથે પોતાને
આ હમેશા રહ્યા કરવાનું છે એમ માની જાણે અજરામર થઈ ગયા છે એમ પિતાને માટે માને છે. - સગ–-સંધ, મળવું તે. એટલે એવા ચાણસો કે જેને નજીવી આવ્યાવતા પદાર્થ મળી જાય, એટલે તે પદાર્થ સાથે સંસ્કૃધ થઈ જાય તેવા.
અજરામર–કદી ઘરડા થવાના નથી, કદી મરવાના નથી, આવું માની નિર્ભય થઈ ફરનાર અને સ્વચ્છેદે વતી કોઈની આજ્ઞામાં ન રહેનારા. એવા માણસે તે નાની વસ્તુમાં એટલે મેહ પામી જાય છે કે જાણે પોતાને દુનિયાનું રાજ્ય મળ્યું હોય તેમ છાતી કાઢી, વાળ ઓળી, છેલબટાઉ થઈને કરે છે. તેઓના હાલ કેવા થાય છે તે આગલી તેરમી ગાથામાં કહેશે.
નિરદ્ધિન–નિર્ભય. જાણે એને કદી ઘડપણ-ઉત્તરાવસ્થા–જૈફપણું આવવાનું નથી અને કદી પોતે મરવાના નથી, અને આ વસ્તુ સાથે સંબંધ અનંતકાળ સુધી ટકી રહેશે એમ ધારી નિર્ભયપણે ફરનારા અને વર્તવારા. તેઓ તે માને છે કે જરા-મરણ બીજાઓ માટે છે. આવા માણસ આગળ-પાછળને વિચાર કેમ નથી કરતા તે આવતી તેરમી ગાથામાં જણાવશે. આ ગાથામાં એવા માણસો કેવા સ્વભાવના હોય છે તે વર્ણવ્યું.
વિષ્ણ-આ પાંચે ઈદ્રિયના વિષયોને પશે તેના પદાર્થ સમજવા. તે તે એમ જ સમજે છે કે , શન, બ્રાણ, ચક્ષુ, કાનને કોઈ પણ વિષય મળે કે કઈ પદાર્થ નાના મળી જાય તે થાણે પોતે તદ્દન નિર્ભય થઈ ગયા છે અને હવે પોતાને કાંઈ કરવાનું રહેતું નથી અને ગુરુની આજ્ઞામાં રહેવાની કે તેઓને વિનય કરવાની કોઈ જરૂર નથી. (૭૫), - સમુદ્રવાયસ જેવા આ પુરુષ વિનાશ પામે છે.
केचित् सातद्धिरसातिगौरवात् सांप्रतेक्षिणः पुरुषाः । मोहात् समुद्रवायसवदामिषपरा विनश्यन्ति ॥६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org