________________
કપાપ અને વિવશે
જે મૂઢ પુરુષ આ દુખે પ્રાપ્ત થવા દે... આ મનુષ્યપણું પામીને ઉદ્યમે કરીને ધર્મને કરતે નથી, તે પુરુષ અતિ મહેનતે પામેલા ચિંતામણિને આલચે કરીને સમુદ્રમાં નાંખે છે. અર્થાત્ જે મેટા કષ્ટ પમાય એ મનુષ્યજન્મ પામીને સાવધાનતાએ કરીને શીવીતરાગAણત ધર્મને ન અંગીકાર કરે, તેણે અતિ દુખે મલે એ પ્રત્યક્ષ ચિંતામણિ પ્રમાદ થકી સમુદ્રમાં નાંખે એમ હણવું. એ કારણે નરભવમાં ધર્મનું ઉપાર્જન કરવું. ચિંતામણિ રત્ન જેની પાસે હોય તે ચિતવે તે વસ્તુને મેળવી ઉપાગી શકે છે. હાલના કાળમાં એ રત્ન અલભ્ય છે, પણ પૂર્વકાળની કથાથી તેવું રત્ન મળતું હતું તેવી વાત છે. આ મનુષ્યભવને પામ ચિંતામણિ રત્ન મેળવવા જેટલે દુર્લભ છે, તે મળે તે જિગીને એળે ગુમાવવી કે એશઆરામમાં વખત કાઢી નાંખો અથવા આળસ પ્રમાદમાં વખત કાઢ એગ્ય નથી. ત્યાં દશ દાખલા વડે આ મનુષ્યજન્મની દુર્લભતા બતાવી છે. તે દશે દાખલા વાંચવા જેવા છે. ગુરુ, પાસન, ધને, , દળે જ કુળ, જવ અ, ફૂગ શુ, પરમાણુ, સૂર વિદ્રુતા મgબનખે-આ દશ દષ્ટાંત આપીને મનુષ્યભવ પામે કેટલે દુર્લભ છે તે ત્યાં બતાવ્યું છે. આવું દુર્લભ મનુષ્યપણું પામીને વિચારણા કરવી ઘટે કે મનુષ્યત્વ પામીને એને ગુમાવી દેવાની બુદ્ધિ પરવડે નહિ, સુખ માટે થાય નહિ, હિતની દષ્ટિએ પણ પિતાને નુકસાનકર્તા છે. કુશળ માણસે આવું પ્રાપ્ત કરેલું મનુષ્યત્વ જે તે એણે ગુમાવે અથવા એશઆરામમાં પડી જઈ કે આળસમાં પડી જઈ ગુમાવે તે તેની કુશળ માણસમાં ગણના ન થાય. (૬૪) મારું કર્તવ્ય
आरोग्यायुर्बलसमुदयाश्चला वीर्यमनियतं धर्मे । - તજી દવા દિવિ મોઘમ સર્વથા પણ
અથ–આરોગ્ય (તંદુરસ્તી), આયખું, બળ એ સર્વને સમુદાય ચંચળ છે અને ધર્મમાં શક્તિને વપરાશ અક્કસ છે. એ સર્વ મેળવીને હિત થાય તેવાં કામોમાં મારે સર્વ પ્રકારે પ્રયત્ન (ઉદ્યમ) કર નેઈએ. (૬૫) - વિવેચન-આરોગ્ય-તંદુરસ્તી. એ પ્રાપ્ત થવી ઘણી મુશ્કેલ છે. પિતે હાલી ચાલી કે બોલી શકે નહિ તે હિતકારી કામમાં પ્રયત્ન કરી શકતા નથી. તેને ઈચછાએ કે વગર ઈચ્છાએ પિતાના દેહની ચિંતા જ કરવી પડે છે. માંદે માણસ તે ખાટલે પડયો પડયો
હકારા લીધે કરે, તેને ઉધમ કર હોય તે પણ તેનામાં તેમ કરવાની શક્તિ નથી. માંદલે માણસ ઉદ્યમને માટે નામે છે. તે તે ઉધરસ ખાધા કરે અને લાકડીના ટેકે થાલે; તેવાથી ઉધમ થઈ શકે નહિ; તેને મનમાં મને રથ થાય છે તે નકામા નીવડે છે. એટલે હિતકારી કામ માટે, ઉદ્યમ કરવા માટે પણ તંદુરસ્તીની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org