SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ કયા અને વિષય આવા પ્રાણુનું વિશેષ વન. प्राणवधानृतभाषणपरधनमैथुनममत्वविरतस्य । .. ____नवकोटयुद्गमशुद्धोंछमात्रयात्राधिकारस्य ॥६॥ અથ–પ્રાણવ, અસત્ય ભાષણ, પારકા ધનની શેરી, પરસ્ત્રીમાં આસક્તિ અને હું અથવા મારાના મમત્વથી અટકેલો-વિરમેલે અને નવકેટ વિશુદ્ધ અને ત્યાગમાગે ત્યજાયેલ આહારથી પિતાને નિર્વાહ ચલાવનારને (આ શુભ વિચારણા હેય છે.) (૬૦) ' વિવેચન–પ્રાણવધ–પ્રાણ લેવાથી જે નિવૃત્ત થયેલ હોય. ત્યાગના બે પ્રકાર શાસ્ત્રકારે બતાવ્યા છે. એક સર્વથા ત્યાગ અને બીજે દેશથી ત્યાગ. દેશવિરતિવાળા શ્રાવકને મહાત્યાગ ન હોય. આ તે પ્રાણવધથી સર્વથા વિરત થયેલા પ્રાણીની વાત છેઃ પડ્યા પાળવાળો વેરમfએટલે જે સર્વ જીવના કોઈ પ્રકારના પ્રાણ – દશ પ્રાણ (પાંચ ઇંદ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, મન, કાયા અને આયુ)માંથી કઈ પણ એક અથવા એકથી વધારે પ્રાણ ન લેવાને નિર્ણય કરનારા, આવી સર્વ જીવવધને ત્યાગ કરવાની તત્પરતા સાધુજીવન વગર બની શકે નહિ. સાધુ પ્રાણાતિપાતથી સર્વથા વિરત હોય છે, જ્યારે શ્રાવક દેશથીઅંશથી તે નિયમ લે છે, પણ તેની ભાવના તે સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી દૂર રહેવાની હોય છે. આ અહિંસાને સિદ્ધાંત જૈન ધર્મનું સ્વરૂપ બતાવે છે અને અહિંસા કેવી તેનામાં હોય તેને ખ્યાલ આપે છે. આરંભ, સમારંભ અને સગપણમાં પડેલ કદાચ તે (શ્રાવક) સર્વથા ત્યાગ ન કરી શકે તે પણ જેટલે બને તેટલે ઉપગથી એ વતે છે. આ પ્રથમ મહાવ્રત અને પ્રથમ અણુવ્રત થયાં. અહીં તે સાધુને આશ્રયીને વાત છે. તેથી સર્વથા ત્યાગની વાત જ સમજવી. સર્વ પ્રાણવધથી વિરત થયેલા તે સર્વવિરતિધર સાધુ સમજવા. ' - અવૃતભાષણ–અસત્ય ભાષણને સર્વથા ત્યાગ. “પુણાવાવાળો ઘેરબળે' એમાં ચાર મોટાં જૂઠ આવે. તે બેટી સાક્ષી, બેટા દસ્તાવેજ અને એવાં કામે ન કરે તે સમજાય તેવું છે. તે કરનારને આ વિકાસમાગ બગડી જાય છે. સર્વથા મૃષાવાદને ત્યાગ તે મુનિએથી બને તેમ છે એમ સંબંધ જોતાં જણાય છે. એ ત્યાગ કરનારની બલિહારી છે! એના મનમાં કેવા કેવા વિચારો થાય તે આગળ ત્રેસઠમા કલેકમાં કહેવામાં આવશે. અહી તે તે કેવું હોય તે જ કહેવું છે. તે પ્રાણવધ અને અમૃતભાષણ એટલે અસત્ય વચનેચ્ચારથી સર્વથા વિરમેલ હેય. ભૂમિસંબંધી જૂઠું બોલવું, જનાવર જેને પૂર્વપુરુષે ધન ગણતા હતા તે સંબંધી બેટી ખબર આપવી અને ત્રીજું કન્યાની વય, કન્યાનું રૂપ, ગુણસંબંધી અસત્ય બેલી ખેા વખાણ કરવા તે ત્રીજું કન્યાલીક ખેાટી સાક્ષી કેરટમાં પૂરવી અને જૂઠા દસ્તાવેજમાં સાક્ષી કરવી એ સર્વ સાક્ષી આપનારને અંગે શું મહાન અસત્ય છે. આને ત્યાગ શ્રાવકને જરૂર હોય, પણ સાધુઓ કઈ પ્રકારનું જૂઠું બોલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy