________________
કષાયા અને વિષયા
પ
તેનું ફળ અટકાવતા નથી. કર્મ ફળાને આપે છે અને આત્માને તે કર્મનાં ફળ જરૂર ભાગવવાં પડે છે. એમાં કોઇ ત્રીજા માણસની દરમ્યાનગીરી ચાલતી નથી, તેમ જરૂરી પશુ નથી. આ આખા સૃષ્ટિકર્તૃત્વના સવાલને વિચારવા જેવા છે. પ્રભુ સૃષ્ટિ બનાવે કે નહિ અને મનાવે તે આવી કલેશમય બનાવે કે નહિ તે સર્વ વાતને વિચાર કરતાં જણાય કે, સૃષ્ટિના કરનાર ફાઈની આવશ્યકતા લાગતી નથી અને આવી સૃષ્ટિ કરનાર કોઈ હોય એમ લાગતું નથી, કારણુ કે તેવી દખલગીરીની જરૂર જ નથી; અને સૃષ્ટિ બનાવે તે આવી દુઃખમય સૃષ્ટિ કોઈ સમજુ માણસ બનાવે નહિ, કારણ કે સમજુ માણસ મનાવે, તમે પાતે જ બનાવેા, તે આવી દુઃખદર્દ ભરી, કચવાટભરી, કકળાટભરી, નિ:શ્વાસમય સૃષ્ટિ બનાવા જ નહિ. આ આખા સૃષ્ટિતવ્યના સવાલ ખડું દૃષ્ટિબિંદુથી વિચારવા જેવા છે. કર્મના ભેદો અને પેટાભેદ કેટલા છે અને તેની વણાએ જીવને ઉપર જણાવેલી રીતે લાગે છે તે વિશે વધારે જોવા માટે મારા કર્મ વિષય પર લખેલા લેખ જોવે. (૫૫)
ક'બ'ધના હેતુઓ—
एवं रागो द्वेषो मोहो मिथ्यात्वमविरतिश्चैव । માઢ્યોનુૌ સમારીને મેં
મિ.
કા
અથ——આ પ્રમાણે રાગ અને દ્વેષ તથા માહુ અને મિથ્યાત્વ તથા અવિરતિ હાય અને પ્રમાદ તથા મન-વચન-કાયાના યાગ તેની પાછળ ધસતા હાય તા, ત્યારે પ્રાણી કર્મ પ્રાપ્ત કરે છે. ” (૫૬)
વિવેચન—મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદ તથા યોગા કર્મ બંધાવે છે, આત્માને કર્મ સાથે જોડે છે. કારણુ જીરૂ લિા ફેવËિ હેતુને પ્રાપ્ત કરીને જે કરાય તે કર્મ—આવી વ્યાખ્યા દેવેન્દ્રસૂરિએ કર્મગ્રથ શરૂ કરતાં કરી છે. પાંચ મિથ્યાત્વા, માર અવિરતિ, પચીશ કષાય (૧૬ કષાય અને હું નાકષાય) અને પદર ચાળે એસત્તાવન (૫૭) અધહેતુને પ્રાપ્ત કરીને પ્રાણીઆ કર્મબંધ કરે છે. કર્મ પ્રવાહરૂપે અનાદિ છે પણ તેને અને આત્માના સમધ થાય છે. કેટલાક પાંચ પ્રકારની વિકથાને વધારી પાંચ પ્રમાદને પણ કર્મ'ધનાં કારણ ગણે છે. કેટલાક રાગદ્વેષને એ કર્મબંધના કારણુ કહ્યા છતાં કારણમાં કાના આરેપ કરી પાંચ પ્રકારના પ્રમાદેશને અથવા સત્તાવન બધહેતુને કમ ખ ધનનાં કારણભૂત ગણે છે. આ કમબંધનનાં કારણાને પ્રાપ્ત કરી જીવ કર્મમ ધ કરે છે – એ એક વાત થઈ. વાત એ છે કે જ્ઞાનમળથી પહેલાં ખાંધેલા કર્મને ગાળી દેવાં, નવા કર્મમ ધન થતાં અટકાવવાં અને પ્રારબ્ધ કર્માંને ભાગવીને ક્ષીણુ કરી નાખવાં અને પરબ્રહ્મને (મેક્ષને) સ્વરૂપમાં અનંતકાળ સુધી બન્યું મનાવ્યું રાખવું અને ત્યાં આનંદ કરવે એ આપણું વ્ય છે અને આ પ્રયાસ તે માટે છે. આખા શાસ્ત્રના સાર આટલી વાતમાં આવી જાય છે. તે સમજવા યત્ન કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org